અંકલેશ્વરના તરીયા બસ સ્ટેન્ડ પાસે એક નર્સના પહેલા પ્રેમીનો બીજા પ્રેમીએ 6 સાથીદારોની મદદથી હત્યા કરી કાંટો કાઢ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર પ્રકરણમાં નર્સ પ્રેમિકા 2 મિત્રો વચ્ચે દુશ્મનીનું કારણ બની છે. તરિયા ગામના પાટિયા પાસે પૂર્વ પ્રેમીને આંતરી માથા, હાથ, પગ અને મોઢા ઉપર ધારિયાના ઉપરાછાપરી […]

અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે એસટી બસના ચાલકે બાળકને અડફેટમાં લેતા સારવાર હેઠળ છે. સ્થાનિક શ્રમજીવી બાળક અકસ્માત નો ભોગ બન્યો હતો. સરકારી બસ ચાલાક ભાગવા જતા લોકો પકડી પોલીસ ના હવાલે કર્યો હતો.બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે બાળક ઉભું હતું તે દરમિયાન પુરપાટ ઝડપે પસાર થતી […]

નેત્રંગના કૃપ ગામના ખેડૂત ચંદ્રસિંગ હરી વસાવા અને એમના ધર્મપત્ની ઘાસચારો લેવા શનીવારે જંગલમાં ગયા હતાં. ઘાસચારો કાપતી વખતે અચાનક કપિરાજનું બચ્ચું ખેડૂતના ખબે બેસી ગયું હતું. અચાનક કપિરાજ ખભે આવી જતા ચંદ્રસિંગ ઢઘાઈ ગયાં હતાં.ખેડુતે પીછો છોડવવા ઘણાં પ્રયત્નો કર્યાં પરંતું વાનર બાળ છુંટુ પડ્યું નોહ્તું. વાનર બાળ ફરી […]

ભરૂચ -અંકલેશ્વર વચ્ચે દર 15 મિનિટ સીટી બસ દોડશે. નર્મદા ચોકડી, ભોલાવ એસટી. ડિવિઝન થી ગડખોલ, પ્રતિન ચોકડી, રેલ્વે સ્ટેશન અને અંકલેશ્વર એસ.ટી.ડેપો પ્રથમ ચાર સ્ટોપ નક્કી કર્યા છે. ચાર સીટી બસ સ્ટોપેજ ઉભા કરવામાં આવશે. ઉદ્યોગ અગ્રણી તેમજ સામાજિક કાર્યકરો દ્વારા નિર્ણય ને આવકારો છે. સરકારી બસ પણ નર્મદા […]

યુપીના ધર્માંતરણના મામલામાં ફંડિંગ કરવાના મુદ્દે પકડાયેલા વડોદરાના સલાઉદ્દીન શેખે તેના ટ્રસ્ટ દ્વારા વિદેશમાંથી 4 વર્ષમાં વર્ષમાં રૂા.10 કરોડનો હવાલા કારોબારીઓ મારફતે ધર્માંતરણની પ્રવૃત્તિમાં કર્યો હોવાનું બહાર આવતાં યુપી એટીએસ દ્વારા ઉંડી તપાસ ચાલી રહી છે, તપાસમાં યુપી એટીએસની ટીમે સ્થાનિક પોલીસને સાથે રાખી નબીપુરના એનઆરઆઇ અબ્દુલ ફેફરાવાળાના મકાનમાં ચાર […]

અંકલેશ્વર ગડખોલ ફટાક પર બનેલ ટી બ્રિજ પર અંકલેશ્વર શહેર થી ગડખોલ તરફ જતા માર્ગ પર સુરવાડી ગામ પાટિયા પર 40 ફૂટ ઉપરથી બ્રિજ નીચે સદભાવ સોસાયટી માં રાહતો અંદાજે 18 વર્ષીય હની નામનો યુવાન પટકાયો હતો જે 40 ફૂટ ઉપરથી નીચે પડતાં જ તેનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે […]

ભરૂચમાં આવેલા ટાવર રોડથી નીચે નર્મદા નદીને આડે 100 વર્ષ જુનો ઐતિહાસિક કોટ આવેલો છે અને તે વિસ્તારનો હેરીટેજ એરીયામાં સમાવેશ કરાયો છે.પરંતુ અનેક વખતે લેખિત અરજીઓ આપી હોવા છતાંય પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.આ વિસ્તારમાં સને 2018માં વસંત પંચમીના દિવસે તે સમયના કલેકટર તેમજ ધારાસભ્ય […]

ભારત દેશના ખેડૂતો કોઈ વૈજ્ઞાનિક થી કમ નથી તે વાતને ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના યુવાન ખેડૂત ધીરેનભાઈ ભાનુભાઈ દેસાઈએ સિદ્ધ કરી બતાવ્યું છે. યુવા ખેડૂત ધીરેનભાઈ દેસાઈને 2015 થી ૨૦૨૧ દરમિયાન ૧૬ થી વધુ કૃષિ એવોર્ડ રાજ્યકક્ષાના તેમજ રાષ્ટ્રીય કક્ષાના સરકાર દ્વારા મળ્યા છે. પાણેથા ગામના ખેડૂત ધીરેનભાઈ ખૂબ ઉત્સાહી […]

ભરૂચ જીલ્લામાં રથયાત્રાના દિવસે વરસાદ વરસ્ય બાદ અદ્રશ્ય થઇ ગયો છે જેના કારણે અસહ્ય બાફની અનુભૂતિ થઇ રહી છે.ભરૂચ જિલ્લાવાસીઓ મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. મેઘરાજા રથયાત્રાના દિવસે સાંજે મન મુકીને વરસ્યા હતા ત્યાર બાદ અદ્રશ્ય જ થઇ ગયા છે. આકાશમાં વાદળો તો બંધાય છે પરંતુ વરસતા નથી. […]

નવસારી કૃષિ યુનિવર્સિટી હસ્તક ભરૂચની મકતમપુર કૃષિ મહાવિદ્યાલય ખાતે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ , નવી દિલ્લી દ્વારા સંચાલિત ગ્રામીણ કૃષિ મૌસમ સેવા યોજના અંતર્ગત ઓટોમેટીક વેધર સ્ટેશન લગાવવામાં આવ્યું છે .ભરૂચમાં લગાવાયેલ સૌ પ્રથમ ઓટોમેટીક વેધર સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે કોલેજના ડીન અને પ્રિન્સિપાલ ડો . કે . જી . પટેલ […]

Breaking News

error: Content is protected !!