કેવડિયા હશે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ શહેર:યુરોપની જેમ બેટરીથી ચાલશે કાર, બસ અને બાઈક, આદિવાસી મહિલા-પુરુષો સંચાલન કરશે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારને નો પોલ્યુશન ઝોન જાહેર કર્યો છે. આ સાથે જ કેવડિયા દેશનું પહેલું […]
Month: June 2021
અરેઠીમાં ટ્રકમાંથી ઠલવાતો 22 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી ગામની સીમમાં અશોક લેલન ટ્રક MH-18 E-0286માંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ખાલી કરવાની ફીરાકમાં હોવાની બાતમી મળતા પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રેડ કરતાં રંગેહાથ ઝડપાયા ગયા હતા. જેમાંથી તપાસ હાથ ધરતાં ખાખી પુઠ્ઠાની આડમાં અલગ-અલગ બ્રાન્ડની દારૂ […]
ઝઘડિયાના ફુલવાડી પાસેથી મુન્નાભાઈ એમબીબીએસ ડોક્ટર ઝડપાયો પોલીસ મહાનિરિક્ષક, તથા ભરૂચ જીલ્લા પોલીસ વડા હાલમાં ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો […]
વિશ્વ પર્યાવરણ દિવસે જ અમરાવતી નદીમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી વહેતાં GPCBની ટીમ દોડી વિશ્વ પર્યાવરણ દિને જ અમરાવતી નદીમાં લાલ રંગનું પ્રદુષિત પાણી વહેતાં જળચરના મોત સાથે પર્યાવરણને નુકશાનની ઘટના સામે આવી છે. એક તરફ પર્યાવરણના જતન, સંવર્ધનની મોટી વાતો બીજી તરફ જળ, જમીન અને હવા પ્રદુષિત કરી […]
ભરૂચ સી ડીવીઝન પોલીસે પોક્સો એક્ટ હેઠળના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો. હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવીને પેટ્રોલિંગ કરી રહ્યું હતું. ભરૂચ સી ડીવીઝન પોલીસે પોક્સો એકટ હેઠળના ગુનામાં બે વર્ષથી આમ તેમ ફરતા આરોપીને ઝડપી પાડયો હતો. […]
ભરૂચ ઓમકારનાથ હોલ ખાતે આજરોજ મુખ્યમંત્રીના હસ્તે સિટી બસોનું ઈ-લોકાર્પણ કરાયું.
ભરૂચ : ગોવાલીથી ઇકો કારમાં બેસી વડદલા તરફ આવતા ઈસમ લૂંટાયો. બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચના ગોવાલી નજીકથી હસમુખભાઈ કિડયા ઇકો કારમાં સવાર થઇ આવી રહ્યા હતા ત્યારે ૬ જેટલા ઈસમોએ હસમુખ ભાઈને મારમારી તેઓની પાસે રહેલ રોકડ રકમ તેમજ મોબાઇલ ફોનની લૂંટ ચલાવી વડદલા નજીક તેઓને ઉતારી […]
ભરૂચના 280 જર્જરીત મકાનો ઉતારવા નોટિસ ભરૂચ શહેર નર્મદા નદીના કિનારે વસેલું પ્રાચીન નગરી છે. જેના કારણે શહેરમાં પ્રાચીન ઢબના બનેલા અનેક મકાનો અને હવેલીઓ છે. સમય જતાંની સાથે જુના ભરૂચમાં રહેતા લોકો તેમના જુના મકાનો ખાલી કરી સોસાયટી વિસ્તારોમાં વસી ગયાં હોવાથી તેમના મકાનો ખાલી પડયાં છે અથવા […]
ભરૂચ : 108 ઇમરજન્સી સેવા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ… વિશ્વભરમાં આજે 5 જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કોરોનાની મહામારીમાં લોકોને વૃક્ષોની કિંમત સમજાઈ ગઈ છે. અત્યારસુધી લોકો પર્યાવરણના દિવસે વૃક્ષો વાવીને પર્યાવરણ દિવસની ઉજવણી કરે છે, પર્યાવરણ જતન માટે […]
ભરૂચ નર્મદા કોલેજમાં BBA SEM-1 માં ઇન્ટરનલ પ્રેકટીકલ ન લેવાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરાયા… ભરૂચ જિલ્લાની નમૅદા કોલેજમાં BBA sem-1 માં એકસ્ટ્રનલ કોમ્પયુટર પ્રેક્ટીકલ પરિક્ષા ન લેવાતા યુનિવર્સિટી દ્રારા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ DLO માં રાખ્યા છે જેથી આશરે ૧૪૨ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કોલેજ સંચાલકોએ લટકતું રાખ્યું. VNSGU યુનિવર્સિટીને સલંગ્ન […]