0
0
Read Time:56 Second
ભરૂચ સી ડીવીઝન પોલીસે પોક્સો એક્ટ હેઠળના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.
હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવીને પેટ્રોલિંગ કરી રહ્યું હતું. ભરૂચ સી ડીવીઝન પોલીસે પોક્સો એકટ હેઠળના ગુનામાં બે વર્ષથી આમ તેમ ફરતા આરોપીને ઝડપી પાડયો હતો.
આજરોજ ભરૂચ સી ડીવીઝનને મળેલ બાતમીને આધારે પોક્સો એક્ટ કલમ 12 ના મુજબના ગુનાના કે બે વર્ષથી પોક્સોના ગંભીર ગુનામાં નાસતો ફરતો આરોપી આરોપી દેબુદાસ નિતયદાસ દાસ રહે. પશ્ચિમ બંગાળનાને આજરોજ ભરૂચ ખાતેથી ધરપકડ કરવામાં આવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.