ભરૂચ એલ.સી.બી. એ મુંબઈના વાસી પોલીસ સ્ટેશન વિસ્તારના બળાત્કારના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો ભરૂચ જિલ્લા અને તેની બહારના રાજ્યના નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે ભરૂચ એલ.સી.બી. પોલીસ પેટ્રોલિગમાં હતી. મળતી માહીતી અનુસાર એલ.સી.બી. ની ટીમ પેટ્રોલગમાં હતી તે સમય દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી […]
Month: June 2021
હાંસોટનાં રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલપંપના કર્મી સાથે રૂ. 40 હજારની ચીલ ઝડપ હાંસોટ પેટ્રોલ પંપ પર રાકેશભાઈ ઠાકોરભાઈ પટેલ રહે, દાંત્રાઈ ફળિયું, હાંસોટ, ભરૂચનાઓ છેલ્લા 6 મહિનાથી ફિલર તરીકે કામ કરી રહ્યા હતા. પેટ્રોલ પંપ પર કુલ 5 માણસો 2-2 શિફ્ટ ડ્યુટી કામ કર્યા હોય છે જેથી ફરિયાદી […]
મુંબઈ માટે આફત બન્યો પહેલો વરસાદ : બે-ત્રણ દિવસમાં ગુજરાત સહિત 14 રાજ્યમાં ભારે વરસાદનાં એંધાણ મુંબઈમાં ચોમાસાનું આગમન. શહેરમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડૉ. જયંત સરકારના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે તો મુંબઈમાં 10 જૂનથી ચોમાસું પ્રવેશે […]
મહારાષ્ટ્રથી કામની શોધમાં ભરૂચ આવેલી મહિલાને માનીતો ભાઈ મૂકીને ભાગી ગયો ભરૂચમાં જીલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરમાં 181 મહિલા હેલ્પલાઇન દ્રારા મીનાબેન (નામ બદલેલ છે) ને સિવિલ હોસ્પિટલના સંકુલમાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવમાં આવ્યા […]
ભરૂચ : અંકલેશ્વરના માંડવા ગામે દારૂના નશામાં ત્રણ મિત્રો વચ્ચે ઝઘડો થતાં બે ઈજાગ્રસ્ત થયા : એકનુ કરુણ મોત અંકલેશ્વરના માંડવા ગામે રીક્ષા સ્ટેન્ડ નથી ત્રણ મિત્રો દારૂના નશામાં હતા તે દરમિયાન કોઇ કારણોસર ત્રણે વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં બે સગા ભાઈ નામે રાજેશભાઈ રમેશભાઈ પટેલ ઉંમર […]
ભરૂચ : ઝિલ સર્જીકલ અને મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે એક મહિલાનું કોરોનાને કારણે નષ્ટ પામેલ 2 ફૂટનું આંતરડું કઢાયું ભરૂચ જિલ્લામાં હવે કોરોનાં મહામારીનાં કેસોમાં સતત ઘટાડો થય રહ્યો છે પહેલા 3 આંકનો આંકડો આવતો હતો હવે તેની સામે એકી સંખ્યામાં આંકડા આવતા થયા છે પરંતુ જે લોકો કોરોના મહામારીમાંથી […]
જીયોરપાટી ગામે વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ ,તપાસમાં ગયેલા સભ્યને મારવાની ધમકી નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં રોડ અને નાળાના કામમાં ગુણવત્તાનો અભાવ હોવાની ગ્રામજનોએ નાંદોદના ટી.ડી.ઓને ફરિયાદ કરતા ખળભળાટ મચ્યો છે. નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામમાં 14મા નાણાંપંચ, ગુજરાત પેટર્ન યોજના તેમજ અન્ય યોજનાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ […]
70 વર્ષ બાદ નર્મદાનો ખારો પટ 65 કિમી ઘટયો, 168 કિમી સુધી રેવાનાં નીર મિનરલ વોટર જેવાં ચોખ્ખાં કોરોના મહામારી વચ્ચે અને વધતા પોલ્યુશન વચ્ચે ગુજરાતવાસીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના જળની શુદ્ધતામાં જબ્બર વધારો થયો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. જીપીસીબી દ્વારા […]
ભરુચ નગર પાલિકા દ્વારા સ્ટેશન રોડથી પાંચબત્તી સુધીના દબાણો દૂર કરવાની ઝુંબેસ હાથ ધરાઈ ભરુચ નગર પાલિકા દ્વારા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ ઈન્દીરા નગર ફ્રૂટ માર્કેટથી પાંચબત્તી સુધીના દબાણો દૂર કરી ફ્રૂટ માર્કેટને હંગામી ધોરણે પાર્કિંગ પ્લોટ ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે. ભરુચ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા […]
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવે પરની લૂંટ અને ધાડના ગુનાનાં બે આરોપીઓને ઝડપી પાડયાં. https://youtu.be/Pme0owUolOk તા.4-06-21 ના રોજ સી ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે 48 પર એક વ્યક્તિને ઇકો ગાડીમાં પેસેન્જર તરીકે બેસાડીને તેને ચપ્પુ બતાવીને તેની પાસેથી 4000 રૂપિયા અને 1 મોબાઈલ ફોન […]