0
0
Read Time:1 Minute, 1 Second
ભરૂચ
ભરૂચની જંબુસર ચોકડી નજીક એક વ્યક્તિ પર અંગત અદાવતે ફાયરિંગ
એક વ્યક્તિને ગોળી વાગતા સારવાર અર્થે ખસેડાયો
પોલીસ ઘટના સ્થળે પહોંચી
શહીદ નરા પર ભરૂચ બાયપાસ પાસે ફાયરીંગ થતારા ગંભીર રીતે ઘાયલ થતા પટેલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્ય હાલત ગંભીર જાણવા માં આવ્યું છે
જૂની અદાવત ને લય બે ઈસમો બન્યા જાણી દુસ્મન
દહેજ બાયપાસ ચોકડી પર વધતું જતું ખુંખાર ગુંડા તત્વોની દેહસ્ત.. સોશિલ વૉરકાર અબ્દુલ કામથી એ ઇન્ટરવ્યૂ માં કહ્યું કે બાયપાસ ચોકડી પર શાંતિ ભંગ કરી up બિહારી આયા વાસી ગુંડા ગર્દી ચલાવે છે. જો એ બંદ નહિ થઈ તો જન આંદોલન કરશે. મહૉલ બગાડવા પરપ્રસાસન ક્યારે પગલાં લેશે એ જોવું રહ્યું