Spread the love ભરૂચ : ભોલાવ ગામમાં આવેલ તળાવનું રૂ.20 લાખના ખર્ચે બ્યુટીફીકેશન શરૂ થયું ભરૂચ જિલ્લાના ભોલાવ ગામમાં આવેલ ભોલાવ તળાવ કેટલા સમયથી જાણે અદ્રશ્ય થઈ ગયેલ હોય અને તેના નિર્માણની કામગીરી ભોલાવ સરપંચ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ સોસાયટીના રહીશોની માંગણીને આધારે વોકિંગ પાથ, લાઇટિંગ અને વૃક્ષો સાથેનું […]
Spread the love ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો, ત્રણ દિવસમાં 364 વ્યક્તિઓ સાજા થયાભરૂચ જીલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ રિકવરી રેટ પણ વધ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં કુલ 202 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તો સામે 364 વ્યક્તિઓ સાજા થયા છે.કોરોનાની સેકંડ વેવ હવે અંતિમ […]
Spread the love અનલોકની સાથે નશીલા માદક દ્રવ્યોનો વેપલો પણ શરૂ, જંબુસરમાંથી SOG પોલીસે રુ. 5.98 લાખના 59.850 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી કોરોનાના બીજા વેવમાં કેસો અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાતા મીની લોકડાઉન આંશિક અનલોક કરાતા ફરી નશીલા પદાર્થની હેરફેર અને વેપલો કરતા તત્વો એક્ટિવ થઈ ગયા છે. ભરૂચ […]
Spread the love ભરૂચ વેલફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં 18 ના મૃત્યુ મામલે પ્રમુખ સહિત 9 ટ્રસ્ટીઓની ધરપકડ નવી બિલ્ડિંગમાં પરવાનગી વગર કોવિડ સેન્ટર કાર્યરત કરવા સાથે BU (બિલ્ડીંગ યુઝ ) પરમિશન, ફાયર સેફટીના સાધનો, NOC કે વીજ જોડાણ પણ કાયમી ન હતું ASP એ જાતે ફરિયાદી બની બીડીવીઝન પોલીસ મથકે 12 […]
Spread the love અંકલેશ્વરના પાનોલીમાં રૂપિયા 300 ની લેતીદેતી મામલે એક વ્યક્તિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.ઉધાર લઈ ગયેલ સમાનના રૂપિયા ન આપતા દુકાનદારે ગ્રાહકની છરીના ઘા મારી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.અંકલેશ્વરના પાનોલીમાં માત્ર 300 રૂપિયાની લેવડ દેવડ મામલે એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં […]
Spread the love ભરૂચની નેત્રંગ પોલીસે ગુજરાતથી મહારાષ્ટ્ર લઈ જવાઈ રહેલી 15 ભેંસને મુક્ત કરાવી, એક ઈસમ ઝડપાયો નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ ગામના ચાર રસ્તા પર નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વર તરફથી આવતા આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.એ.યુ.6846ને અટકાવ્યો હતો અને ટેમ્પોના પાછળના ભાગે લગાવેલ તાડપત્રી ખોલી જોતાં તેમાંથી 15 ભેંસો મળી […]
Spread the love રેમડેસિવર ઇન્જેક્ષન ની અછત નો મામલો રાજ્ય સરકાર ની સૂચના અનુસાર જીએમસીએલ(ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ) દ્વારા તમામ જિલ્લા ના કલેક્ટર ને અપાઇ સત્તા ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો ને રેમડેસિવર વહેંચણી માટે અપાઇ સત્તા સરકારી કોવિડ હોસ્પિટલો ને પૂરતો જથ્થો આપ્યા બાદ જો રેમડેસિવર નો સ્ટોક વધે […]
Spread the love ભરૂચમાં તાર પર કપડાં સુકવતી માતાને વીજ કરંટ લાગ્યો ,બે પુત્રો બચાવવા જતાં એકનું મોત ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લોઢવાડના ટેકરા નીચે નદી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંજુબેન ઉદયસંગ ઓડ તેના પરિવાર સાથે રહે છે. તેમના ઘરના પતરાને અડીને વીજ લાઈનનો વાયર પસાર થાય છે. ઓડ પરિવારે […]
Spread the love અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે થયેલ મારમારીના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા અંકલેશ્વરના જે.કે.એપાર્ટમેન્ટમાં રહેતો નસિમખાન કદીરખાન પોતાના કામદાર બિલાલખાન રિયાઝ મહમદખાન તેમજ અન્ય મિત્ર જીતુ પટેલ તેમજ અફઝલ પઠાણ એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે બેઠા હતા. તે દરમિયાન તેઓના કોમ્પ્લેક્ષ પાછળ સ્પા ચલાવતા અકીલખાન […]
Spread the love ભરૂચ નગર પાલિકાએ પ્લાસ્ટિકના છુટાછવાયા કચરાના નિકાલ માટે નવતર અભિગમ અપનાવ્યો ભરૂચ શહેરમાં કચરાપેટીની બહાર પડેલી પ્લાસ્ટિકની થેલીઓ આરોગતી ગાયમાતાઓના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા હતા. ભરૂચ નગર પાલિકાએ પ્લાસ્ટિકના છુટાછવાયા પડી રહેતાં કચરાના નિકાલ માટે નવતર અભિગમ અપનાવ્યો છે.ભરૂચ શહેરના 11 વોર્ડમાં કચરાના નિકાલ માટે કચરાપેટીઓ મુકવામાં આવી છે. […]