Spread the love જંબુસર તાલુકાના અણખી ગામના બુટલેગરે મુંબઇથી ટેમ્પો ભરી દારૂ લાવી ખેતરમાં સંતાડવાનો કારસો ભરૂચ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. ટીમે સ્થળ પરથી 6 લાખનો દારૂ તેમજ ટેમ્પો મળી કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે ટેમ્પોના ક્લિનરને ઝડપી પાડ્યાં હતાં. જોકે મુખ્ય બુટલેગર સહિત 5 જણાને વોન્ટેડ […]
Spread the love ભરૂચ શહેર જિલ્લામાં કોરોના મહામારી કાળો કહેર વર્તાવ્યો છે.ત્યારે કોરોના મહામારીના કારણે વ્યક્તિઓ સહીત ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજને કોરોનાનું ગ્રહણ નડ્યું હતું.કોરોનામાં લોકોને વધુ પડતા ઓક્સિજનનો જથ્થો આપી દેવામાં કારણે બ્રિજ ઉપર વેલ્ડિંગથી જોઈન્ટની કામગીરીમાં અટકી પડી હતી.જોકે હવે પુરવઠો મળી રહેતા વહેલી તકે […]
Spread the love *જુહાપુરા નો કુખ્યાત ‘ અઝહર કીટલી ‘ ભરૂચમાંથી ઝડપાયો, મુંબઈ ના ગેંગસ્ટર મનીયા સુરવે જેવી જમાવવા માંગતો હતો ધાક* રાજ્યમાં એક પછી એક મોટા ગુનાઓના આરોપી પોલીસના સકંજામાં આવતા જાય છે , ત્યારે અમદાવાદ જૂહાપુરાના ફાયરિંગ , હત્યાનો આરોપી અને કુખ્યાત અઝહર શેખ ઉર્ફ અઝહર કીટલીની રવિવારે મોડી […]
Spread the love ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલા મેટ્રોપોલિટિન એક્ઝિમ કેમ્પ કંપનીના કમ્પાઉન્ડમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં એસ.એસ.ની પાઇપ અને વાલ્વ મળી કુલ રૂપિયા 5 લાખથી વધુના મુદ્દામાલની ચોરીના મામલામાં એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી ચાર પૈકી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં મેટ્રોપોલિટિન એક્ઝિમ કેમ્પ કંપની આવેલી છે. જેમાં કંપનીના સ્પેશિયાલીટી […]
Spread the love વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં આડાસંબંધની આશંકાએ પિતા પુત્રોએ એક વ્યક્તિ પર મારક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં તેનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. જ્યારે ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી. જેના મામલામાં પોલીસે ગણતરીના દિવસોમાં હત્યારા પિતા અને ત્રણેય પુત્રોનો ઝડપી લીધા છે.વાલિયા તાલુકાનાં હીરાપોર ગામમાં […]
Spread the love કોરોના મહામારીની બીજી લહેરમાં હવે કેસો ઓછા નોંધાઈ રહ્યા છે.ત્યારે હોસ્પિટલોમાં અને હોમ કોરન્ટાઈન સંક્રમિત ગંભીર દર્દીઓ પણ સ્વસ્થ થઈ રહ્યા છે,અને કોરોના રિકવરી રેટ પણ વધ્યો છે. ભરૂચના કોરોના પોઝિટીવમાં માતાને ગુમાવનાર 35 વર્ષીય ઈર્શાદ શેખના ફેફસાં 100 ટકા ચેપગ્રસ્ત હોવા છતાં સુરત શહેરની ખાનગી હોસ્પિટલમાં 20 […]
Spread the love ભરૂચ તાલુકાના ઝનોરથી વાગરા તાલુકાના લુવારા ગામ વચ્ચે પસાર થતી નર્મદા નદીમાં કોઈ પણ સ્થળે કોઈ પણ પ્રકારના ખૂંટા મારવા પર 1 જૂન થી 31 જુલાઈ સુધી પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય જાહેરક્ષેત્રમાં માછીમારી ઉપકરણો બેસાડેલ એજીન , સ્ટેઈક નેટસ , બેરિયર્સ વિગેરે અથવા એવી […]
Spread the love કોરોનાથી અનાથ થયેલા બાળકો માટે મોદી સરકારની મોટી જાહેરાત મફત શિક્ષણ, માસિક બાથથું અને દસલાખ રૂપિયા મોદી સરકારે કોરોનાવાયરસ રોગચાળાને કારણે અનેક થયેલા બાળકો માટે મોટી જાહેરાત કડી છે વડાપ્રધાન કચેરીએ કહ્યું છે કે પીએમ મોદીએ જાહેરાત કરી છે કે કોરોના રોગચાળા માં માતા-પિતાને ગુમાવેલા બાળકોને પીએમ કેર […]
Spread the love ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે અંકલેશ્વરમાંથી નકલી તબીબની કરી ધરપકડ : ડીગ્રી વગર લોકોને આપતો હતો સારવારભરૂચ પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનાઓએ હાલમાં ભરૂચ વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી ડોકટર” પર કાયદાકીય રીતે કડક […]
Spread the love . ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એક તબક્કે ગામડાઓમાં ચિંતાજનક રીતે વધી રહેલા કેસો પણ હવે ઘટી ગયા છે. જેની સામે રિકવરી રેટ વધી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં કુલ 723 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે 1043 લોકોએ કોરોનાને મ્હાત […]