Spread the love : ત્રણ દિવસ પહેલાની એક ઘટના સામે આવી છે. સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમને કોઈ અજાણી વ્યક્તિએ માહિતી આપી હતી કે, શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી ગોયેન્કા હાઈસ્કૂલ પાસેની ફૂટપાથ પર અંદાજે 15 વર્ષની એક નાની છોકરી બેસીને રડી રહી છે. સુરત પોલીસ કંટ્રોલરૂમને આ માહિતી મળતાં જ તેમણે […]