Spread the love કેટલીક અભિનેત્રીઓમાં કંઇક વિશેષતા હોય છે, ફક્ત તેમની એક ભૂમિકા તેમને ખૂબ પ્રખ્યાત બનાવે છે. 80 ના દાયકામાં અભિનેત્રી મંદાકિની સાથે કંઈક આવું જ બન્યું. 1985 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ થી મંદાકિની રાતોરાત પ્રખ્યાત થઈ. જણાવી દઈએ કે તે રાજ કપૂરની શોધ હતી. રામ […]