જેમ કે હાલ કોરોના ની મહામારી માં ધામધૂમ થી તહેવાર ના ઉજવીને સદાય થી એ તહેવાર માં વૃક્ષ રોપી એક અનોખો ઉધાહારણ આપ્યું છે જે રૂપિયા ના ધુમાડા કરવાનાં બદલે વારસો લોકોને ફાયદો મળી રહે તેવા વિચારો ની સાથે યુવા પેડી નો એક નવો કદમ
આજે 12/8/2020 રોજ વિરમગામ તાલુકાના. ગામ . ખેંગારીયા ના માંધાતા યુવા સંગઠન ના પ્રમુખ મહેશભાઇ છાબલિયા અને ટીમ સાથે . વૃક્ષારોપણ કરી ને..અમે ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે..અને સૌ મિત્રો આવીજ રીતે એક સંકલ્પ કરે કે કોઈ પણ સારા તહેવાર આવીજ રીતે ઉજવે અને પર્યાવરણ નું જતન કરી એ… તેવું ઉમદા ઉદાહણ આપ્યું છે…
રિપોર્ટ :-રાહુલ વાટુકીયા
સાવિત્રી બાઈ ફૂલે વાંચનાલય વિઠ્ઠલગઢ (મીડિયા સેલ કન્વીનર)
રીતે એક સંકલ્પ કરે કે કોઈ પણ સારા તહેવાર આવીજ રીતે ઉજવે અને પર્યાવરણ નું જતન કરી એ… તેવું ઉમદા ઉદાહણ આપ્યું છે…
રિપોર્ટ :-રાહુલ વાટુકીયા
સાવિત્રી બાઈ ફૂલે વાંચનાલય વિઠ્ઠલગઢ (મીડિયા સેલ કન્વીનર)