જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારા મીટીંગ યોજી તાલુકા પ્રમુખ-ઉપ પ્રમુખ ની વરણી કરાઈ

લાલપુર. તા ૨૪ જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારામીટીંગ યોજી લાલપુર તાલુકા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી છે

જામનગર જિલ્લા ઉપ પ્રમુખ જુણેજા ઈલાયતજેમાં તાલુકા પ્રમુખ તરીકે હસન દરવેશ , ઉપ પ્રમુખ નવીન ભાઈ માખેચા.પ્રવીણભાઈ ચાવડામંત્રી અબદુલભાઇ હાલેપોત્રા, ધર્મેન્દ્ર દયાગર.

મહામંત્રી સાગરભાઇ ટંકારીયા, દીપકભાઈ ટંકારીયા.

આઈ ટી સેલ તરીકે સાગરભાઇ નેસદિયા જિલ્લા કારોબારી સભ્ય યોગેશ ઝાલા વિગેરે ની નિર્માણ કરવામાં આવી છે આ તકે જામનગર જિલ્લાપ્રમુખ વિક્રમભાઈ ચુડાસમા તથા ઉપ પ્રમુખ કોમીલ ભાઈ મણિયાર જ્યોતિબેન ગોંડલીયા ની ઉપસ્થિતિ માં તમામ હોદ્દેદારો ની નિમણૂક કરવામાં આવી હતી

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જંબુસરનાં ટૂંડજની પંચાયતમાં અરજીની રીશ રાખી 6 લોકોએ યુવાનને લાકડીઓથી મારી મારીને અધમુઓ કરી નાખ્યો

Sat Jun 25 , 2022
જંબુસર તાલુકાના ટૂંડજ ગામે ગ્રામ પંચાયતમાં અરજી કરનાર યુવાનને મરણતોલ માર ખાઈને કિંમત ચુકાવી પડી હોવાની ઘટના સામે આવી છે. ડેપ્યુટી સરપંચનાં પરિવારનાં 6 સભ્યોએ યુવાનને ઢોર માર મારતા સારવાર માટે વડોદરા ખસેડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ટૂંડજ ગામનાં સુરેશ ડાહ્યાભાઈ વાઘેલાએ ગ્રામ પંચાયતમાં કોઈ બાબતે અરજી કરી હતી. જેની […]

You May Like

Breaking News