જંબુસર ખાતે આરોગ્ય પરિવાર નિગમ ડાયાલીસીસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત મા 11 ડાયાલીસીસ સેન્ટરનું રાજ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી મંત્રી તેમજ રાજ્ય કક્ષા આરોગ્ય મંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં જંબુસર ડાયાલીસીસ સેન્ટર શરુ થતા જંબુસર, આમોદ, વાગરા તાલુકાની પ્રજાજનો જેને ડાયાલીસીસ માટે ભરૂચ વદોદરા ખાતે પ્રાઇવેટ હોસ્પિટલોમાં વધુ ખર્ચ કરી ડાયાલીસીસની સારવાર કરાવવી પડતી હતી .જયારે જંબુસર ડાયાલીસીસ સેન્ટર શરુ થતા પ્રજાને અગવડ દૂર થાય અને આરોગ્ય સુવિધા મણી રહે તે માટે રાજ્યના ઇ-લોકર્પણ આજરોજ જંબુસર ના ડાયાલીસીસ સેન્ટરનો ઇ-લોકર્પણ આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રીમતી મનીષા બેન સુથાર તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું .આ કાર્યક્રમ ની શુભ શરૂઆત દીપ પ્રગટ્ય કરી કરવામાં આવ્યો હતો.ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ધાટન જંબુસર ના ધારાસભ્ય સંજય સોલંકી, માજી ધારાસભ્ય છત્રસિંહ મોરી ,જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા બેન પટેલ, જંબુસર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન રામિ ,જંબુસર પ્રાંત અધિકારી તેમજ મુખ્ય આરોગ્ય અધિકારી એ.એ. લોહાણી તથા શહેર પ્રમુખ ચંદ્રકાન્ત પટેલ, પિન્ટુ ભાઈ સહીત તાલુકાના અગ્રણી ઓ ઉપસ્થિત રહિયા હતા.
આરોગ્ય દિન નિમિતે ગુજરાતના 11 ડાયાલિસીસ સેન્ટરનું ઈ-લોકાર્પણ
Views: 66
Read Time:2 Minute, 3 Second