0
0
Read Time:59 Second
નંદેલાવ રોડ ઉપર આવેલ
મયુરપાર્ક સોસાયટીમાં મનોકામના સિધેસ્વર મહાદેવ મંદિર ની ધુમ્મચ ની દીવાલને અડીને geb નું ત્રાંસફોર્મર અને થાભલા મુકવામાં આવિયા છે .
સોસાયટીના રહીશો દ્વારા વારંવાર લેખિતમાં અરજી કરવા છતાં તંત્ર દ્રારા કોઈ પણ એક્શન લેવામાં આવી રહિયો નથી .
જો આ સ્થિતિમાં કોઈપણ જાત ની હુનારત થાય તો એનો જવાબ દાર કોણ.???
વારંવાર લેખિત માં અરજી આપવા છતાં. આખા આડા કાન કરી રહી છૅ GEB મોનસૂન ના માહોલ કોરોના જેવી પ્રકોપિ બીમારી માં લોક જજુમી રહ્યું છૅ ત્યારે. GEB ઊંઘતું નજરે પડે છૅ. કોણ સાંભરશે આ સોસાયટી માં રહેતા ના લોકોની વહારે કોણ આવશે એ જોવું રહ્યું