*nari prahar News*
Sub editar salman amin
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ બિલ્ડવેવ એન્જીનિયર કંપનીની ઓફીસમાંથી રોકડા રૂ.5.10 લાખની ચોરી
ચોરી કરતા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ
જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચની દહેજ સ્થિત વેલ્સપન કંપનીના કર્મચારીઓને કંપની માંથી છુટા કરવાના હેતુથી બદલી કરવામાં આવતા કર્મચારીઓ કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચમાં આજરોજ 1 પોઝીટીવ કેસ તો રાજ્યમાં નવા 138 કેસ નોંધાયા…
લવ જેહાદથી વિપરીત કિસ્સો:ખંભાતમાં મુસ્લિમ યુવતીના હિન્દુ સાથે લગ્ન કર્યા, નવપરિણીતાને પિયરીયાથી જ હુમલાનો ભય હોવાથી પોલીસ રક્ષણ માગ્યું
સી-પ્લેનનું સૂરસૂરિયું!:મેન્ટેનન્સ માટે માલદીવ ગયેલું સી-પ્લેન 75 દિવસેય પાછું ન આવ્યું, મુલાકાતીઓ માટે કેવડિયા ખૂલ્યું પણ સી-પ્લેન સેવા બંધ
લવ જેહાદ કેસ:વડોદરામાં યુવતીનું ધર્માંતરણ કરાવનાર કાજી પાસેથી વીડિયો ક્લિપ કબ્જે; સમીર કુરેશીનો પરિવાર હજીય ભૂગર્ભમાં, પોલીસની શોધખોળ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સાથે નિપાહ વાયરસનો ખતરો, મહાબળેશ્વરની ગુફાઓમાં નિપાહ વાયરસ મળ્યો હોવાનો NIVના વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
રાહુલ ગાંધી આવતીકાલે સુરતની કોર્ટમાં આપશે હાજરી
માસ્કની છુટછાટ આપવા વાળા પ્રથમ દેશ એવા ઇઝરાયલમાં કોરોનાએ ફરી કહેર વર્તાવ્યો
કોરોનાની ડેલ્ટા વેરિયન્ટ વેક્સિન લીધેલા લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યાં છે..
ઇઝરાયેલ એવો દેશ છે જ્યા દેશની અડધી વસ્તીમાં વેક્સિનેશન થઇ ચુક્યું છે..
સોમવારે 125 જેટલા કોરોનાના કેસ સામે આવ્યા
કોરોનાના નવા વેરિયન્ટ સામે વેક્સિન અસરકારતા ગુમાવી શકે છે: WHO
મોંઘવારીનો વિરોધ:રાજકોટમાં કોંગી મહિલાઓએ ડુંગળીનો હાર, સાઈકલ, તેલના ડબ્બા સાથે અને કપાસિયા ખોળમાં ભેળસેળને લઈને કિસાન સંઘનો વિરોધ
પાટીદાર નેતા અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સેશન્સ કોર્ટમાંથી મળી મોટી રાહત, રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને 1 વર્ષ માટે રાજ્ય બહાર જવાની અપાઈ મંજૂરી, હાર્દિકે સહકાર આપવાની આપી છે બાંહેધરી
રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી
આગામી એક સપ્તાહ ભારે વરસાદની સંભાવના નથી.
આજનો દિવસ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે.
આવતીકાલથી વરસાદમાં સંપૂર્ણ ઘટાડો નોંધાશે.
હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથીઃ હવામાન વિભાગ
વેક્સિનની વધુ એક સાઈડ ઈફેક્ટ:ભારતમાં કોવિશિલ્ડ લગાવ્યા પછી અમુક લોકોને થઈ રહી છે નર્વસ સિસ્ટમની ગુલિયન બેરી સિંડ્રોમની બીમારી
અત્યાર સુધી દુનિયામાં ગુલિયન-બેરી નર્વસ સિસ્ટમના 11 દર્દીઓ નોંધાયા, આ પૈકી ભારતમાં 7 કેસ….