આજ રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ની ” SHE – Team , પોલીસ સમનવાય #Equitas #Small #Finance #Bank # , અને શ્રીનિધિ સેવા ટ્રસ્ટ ના સહયોગ દ્વારા અમદાવાદ ના કાલુપુર વિસ્તાર માં માસ્ક પહેરવું ,બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી, ફિઝીયો થેરાપી ની માહિતી અને WCD ( વિમેન્સ ચોઇલ્ડ ડેવલોપમેન્ટ ) # online કાર્યક્રમ માં 40 થી 45 બહેનો એ ભાગ લીધો.
આ આયોજન દિપીકાબેન વાઘેલા ની આગેવાની કરવામાં આવ્યું.
જેમાં નારી અદાલત ના હેતલબેન , કાગડાપીઠ પોલીસ સ્ટેશન ” SHE – Team ” ના ( PSI ) વાઘેલા સર , ( LR ) પારસ બેન , ફિઝિયો થેરાપી વિશેશક હેતલબેન ,સામાજિક કાર્યકર્તા કવિતા બેન , શ્રી નિધિ સેવા ટ્રસ્ટ ના મેમ્બર બિંદુ બેન દ્વારા યોજનાઓની વિવિધ માહિતી ઑ નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ પોલીસ સમનવાય પ્રેસ & શ્રીનિધિ સેવા ટ્રસ્ટ ના (શ્રીજય માડી) પંકજભાઈ બી પંચાલ અને , # Equitas Small Finance Bank. ના CSR મેનેજર Mr. Milan Vaghela સહયોગ માનવ સેવા ટ્રસ્ટ ના પ્રવીણ વેગડા ના સહયોગ થી આયોજન સફર બનાવવા માં આવ્યું._
અમદાવાદ ના કાલુપુર વિસ્તાર માં માસ્ક પહેરવું ,બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી, ફિઝીયો થેરાપી ની માહિતી અને WCD ( વિમેન્સ ચોઇલ્ડ ડેવલોપમેન્ટ ) online કાર્યક્રમ માં 40 થી 45 બહેનો એ ભાગ લીધો.
Views: 69
Read Time:1 Minute, 36 Second