ભ્રસ્ટાચાર નો રેલો PF ઓફિસ સુધી પોહ્ચ્યો..! Pf ના નિયમો હોય કે મિનિમમ વેતન ની કડકડ અમલવારી કે પછી ESIC, ખાલી કાગળ પરજ મોટા ભાગની કમ્પની ઓ અને બિલ્ડરો નિયમો નું પાલન નકરતા કામદારો સુવિધાથી વંચિત..! ( આકસ્મિક મૃત્યુ થાય ત્યારે 10 થી 5 લાખ રૂપિયા પરિવાર ને આપી મામલો […]
Year: 2024
શિનોર તાલુકામાં એક ગામમાં ૩૧/૦૮/૦૨૪ ના રોજ આઘેડ મહિલા ગુમ થયેલ હોવાથી ચકચાર મચી જવા પામી હતી જેની નામ જોગ ફરિયાદ ૪/૦૯/૨૪ ના રોજ શિનોર પોલીસ મથકમાં થયેલ હતી જેઓની લાશ તા.૦૪/૦૯/૨૪ ના રોજ ડીકંમપોઝ હાલતમાં એક ગામની સીમમાં પટાણ વગામાં કોતર ઝાડી ઝાંખરામાં આવેલ સાગના ઝાડ સાથે ગળાના ભાગે […]
SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં રાજસ્થાન, ગુજરાત, દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો. અંડર-14 બોયઝ, અંડર-17 બોયઝ અને અંડર-17 ગર્લ્સ કેટેગરીમાં સ્પર્ધા કરે છે. […]
વડોદરાનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ…. તાલીમાર્થીઓની શ્રેષ્ઠ અને સોનેરી કારકિર્દી માટે છેલ્લા ૧૨ વર્ષથી સમર્પિત છે શ્રીમતી દર્શનાબેન કડિયા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના ૧૬ શિક્ષકો પૈકી ગુજરાતના એકમાત્ર શિક્ષકને મળ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડવડોદરા, તા.૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ શુક્રવાર એટલે કે શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાંથી કૌશલ્ય […]
પાલેજ ને.હા.નં.૪૮ ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ એમ.જી.વી.સી.એલ. નાં જુનિયર એન્જીનીયરે ૧૦,૦૦૦/ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વિજ કનેકશન મેળવવા સબ ડિવિઝન કરજણ-૨ ખાતે અરજી […]
વડોદરા વિભાગ તેમજ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, નાઓ આગામી ગણપતિ ઉત્સવ દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા વધુ માં વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃતી જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીક્ષ્રીઓને જરૂરી […]
આ બોટો નો ઉપયોગ કરાયો હોત તો બે દિવસમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત આ તંત્ર ની ઘોળ બેદરકારી સામે આવી છે વડોદરાના લોકો એક સુરે બોલી રહ્યા છે કે વડોદરા ને ડુબાવવા ને કોર્પોરેશન નો હાથ છે વડોદરાના લોકોમાં આક્રોશ જોવા મર્યો હતો.. :- તસ્લીમ પીરાંવાલા… વડોદરા..
ભરૂચ તાલુકાના કંથારીયા ગામ ખાતે રહેતા 28 વર્ષીય છત્રસિંહ વસાવા નામના યુવાનને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરલાઈનમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ હોસ્પિટલ […]
ભરૂચ એસ.ઓ.જીએ ગત તારીખ-8મી ઓગસ્ટના રોજ બાતમીના આધારે રહાડપોર ગામના મસ્જિદ પાસે રહેતો પ્રકાશ અંબાલાલ પટેલને 62 ગ્રામ એમડી ડ્રગ્સ મળી કુલ 7.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.આરોપી સ્કૂલ વેનમાં ડ્રગસની હેરાફેરી સાથે વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું.આરોપી વેનમાં જ ડિજિટલ વજન કાંટો રાખતો હતો અને તેના […]
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શીલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ […]