અસ્મિતા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ની અદામાં ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની એચ આર કમિટી સંસ્થાની મુલાકાતે અભ્યાસ સાથે તાલીમ મેળવતા દિવ્યાંગ બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરેલ.છેલ્લા છ વર્ષથી સંસ્થામાં અભ્યાસ સાથે તાલીમ લેતા દસ બાળકો ને દત્તક તરીકે લઈ તેઓનો ખર્ચ તથા શૈક્ષણીક વિભાગ માં વિવિધ રીતે કંપની […]
Year: 2024
હજ-2024 (હિજરી-1445) માટે મુસાફરી કરતા હજયાત્રીઓ માટે ઘડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, કામચલાઉ રીતે પસંદ કરાયેલા આણંદ તાલુકા ના તમામ હજયાત્રીઓએ મેડિકલ સ્ક્રીનિંગ અને ફિટનેસ સર્ટિફિકેટ 04/02/2024 રવિવારે 09:-00 વાગે 1:00 વાગે બપોરે ના રવિવાર આણંદ સીવીલ હોસ્પિટલ ખાતે થી ફરજિયાત પણે મેળવવાનું રહેશે જે અંગે ની વિસ્તૃત માહિતી માટે ની […]
ભરૂચનર્મદા ડેમમાંથી 16 સપ્ટેમ્બર -2023ની રાત્રિએ 18 લાખ કયુસેક કરતાં વધારે પાણીછોડાતાં નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને નદીની સપાટી41 ફૂટની વિક્રમી સપાટીનેવટાવી ગઇ હતી. ભરૂચ શહેર તથા જિલ્લાના કાંઠાવિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતાં જાનમાલની હાનિ થઇ હતી. પૂરથી થયેેલા નુકસાનના સંદર્ભમાં સરકારે વેપારીઓતથા ખેડૂતો માટે ખાસ પેકેજની જાહેરાત કરી […]
ભરૂચ શહેરમાં મચ્છરોના વધી રહેલાં ઉપદ્રવ વચ્ચે પાલિકામાં વાહનોના અભાવે ફોગિંગની કામગીરી બંધ હોવાથી રોગચાળો ફેલાવાની ભિતિ સેવાઇ રહી છે. ગત ડિસેમ્બર મહિનામાં વિપક્ષના સભ્યોએ મેલેરિયા વિભાગમાં રેઇડ કરી હતી અને તે સમયે ફોગિંગ મશીનો બંધ હાલતમાં તેમજ મશીન ચલાવવા વાહન અને કર્મચારીઓની અછત હોવાનું સામે આવ્યું હતું. એક વર્ષનો […]
ભરૂચની જેપી કોલેજ સામે આવેલી પુષ્પકુંજ સોસાયટી ખાતે રહેતાં અજય સોલંકીના પિતા જીવણ સોલંકીને દેવું હોઇ તે ચુકવવા માટે વર્ષ 2016માં તેમના પરીચિત સુબ્રતો ત્રીલોચન જેના (રહે. ફલશ્રુતિ એપાર્ટમેન્ટ, ભરૂચ) કે જેઓ પાસે ભરૂચ રેલવે સ્ટેશનમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટ હતો તેમની સાથે સંપર્ક કર્યો હતો. તેમના પિતાએ તેમની પાસે 3 લાખ […]
અંકલેશ્વરમાં વાતાવરણમાં ગત રાત્રીથી પલટો આવ્યો હતો. જેમાં શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે મહત્તમ વિસ્તારોમાં વિઝીબિલિટી ઘટી હતી. જેના કારણે વાહનચાલકોને વાહન હંકારવુ મુશ્કેલ બન્યું હતું. જ્યારે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.અંકલેશ્વરમાં શુક્રવારની વહેલી સવારે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. સમગ્ર શહેરમાં વહેલી સવારથી ગાઢ ઘુમ્મસની […]
ભરૂચની ઝાડેશ્વર ચોકડી પરપેસેન્જર માટે ઉભી રહેતી ઇકોકારના બે માલિક વચ્ચે ધિંગાણુંસર્જાયું હતું.બનાવ સંદર્ભે સીડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.વડોદરાના કરજણ તાલુકામાંઆવેલાં દિવી ગામે રહેતોજાવીદ હસન પટાલા ભરૂચ-વડોદરા વચ્ચે પેસેન્જરમાંઇકો કાર ફેરવે છે. રાત્રીના 2વાગ્યાના અરસામાં તે તેની ઇકોકાર લઇને ઝાડેશ્વર ચોકડીએપેસેન્જર ભરવા માટે આવ્યોહતો. તેણે તેની કાર લાઇનમાંઉભી રાખી તેનો નંબર […]
મુંબઈથી ધોળાવીરાના પ્રવાસે જતા ફિરોઝા દાદા ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં સાઈકલીસ્ટો દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં એક નામ સ્વેતા વ્યાસનું પણ આવે છે. ભારતભરમાંથી પ્રવાસે નીકળેલ સાઈકલીસ્ટો ભરૂચ આવતાંની સાથે સ્વેતા વ્યાસની પણ મુલાકાત લેતા હોય […]
ભરૂચના મનુબર રોડ પર આવેલ વલ્લી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.સી.ટી. કન્યા શૈક્ષણિક સંકુલના પ્રાંગણમાં તા.૦૧/૦૨/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વાર્ષિક મહોત્સવ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ (ગ્રામ્ય વિભાગ)ના મામલતદાર શ્રીમતી માધવી ડી.મિસ્ત્રી, વી.સી.ટી. તેમજ એમ.એમ.એમ.સી.ટી. ના ટ્રસ્ટીશ્રીઓ, પરવીનબેન દિલાવર વલી તથા […]
ફરી એકવાર મોદી સરકાર : દીવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ – ગુજરાત 26 માંથી 26 બેઠકની હેટ્રીક લગાવી ભાજપને ભેટ આપશે, ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે : પ્રદીપસિંહ જાડેજા – ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી […]