ભરૂચની ઝાડેશ્વર ચોકડી પરપેસેન્જર માટે ઉભી રહેતી ઇકોકારના બે માલિક વચ્ચે ધિંગાણુંસર્જાયું હતું.બનાવ સંદર્ભે સીડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.વડોદરાના કરજણ તાલુકામાંઆવેલાં દિવી ગામે રહેતોજાવીદ હસન પટાલા ભરૂચ-વડોદરા વચ્ચે પેસેન્જરમાંઇકો કાર ફેરવે છે. રાત્રીના 2વાગ્યાના અરસામાં તે તેની ઇકોકાર લઇને ઝાડેશ્વર ચોકડીએપેસેન્જર ભરવા માટે આવ્યોહતો. તેણે તેની કાર લાઇનમાંઉભી રાખી તેનો નંબર ક્યારેઆવશે તે જોવા આગળ જતાંત્યાં કરજણના જ કિયા ગામેરહેતો મુસ્તાક વલી ગુજ્જરપણતેની કાર લઇને પેસેન્જર માટેઉભો હતો. તેણે જાવીદને જોઇનેતું મારી તરફ કેમ જુએ છે તેમકહેતાં જાવિદે તે તેનો નંબરક્યારે આવશે તે જૂએ છે તેમકહેતાં મુસ્તાકે અચાનકઉશ્કેરાઇ જઇ તેને અપશબ્દોઉચ્ચારવા લાગ્યો હતો. તેમનીવચ્ચે બોલાચાલી થતાં મુસ્તાકેતની કારમાંથી લાકડીનો સપાટોકાઢી તેના પર હુમલો કરીગંભીર ઇજાઓ પહોંચાડી હતી.ઇજાગ્રસ્તને તાત્કાલિક ભરૂચસિવિલ હોસ્પિટલમાંખસેડવામાં આવ્યો હતો. બનાવસંદર્ભે તેણે ભરૂચ સી ડિવિઝનપોલીસ મથકે ફરિયાદ નોંધાવતાંપોલીસે ગુનો નોંધી આગળનીકાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા-ભરૂચ વચ્ચે પેસેન્જર ભરવાનામામલે બે ઇકોના ચાલકો વચ્ચે ધિંગાણું
Views: 48
Read Time:1 Minute, 39 Second