આગામી 7 મી મે ના રોજ ગુજરાત રાજ્યમાં લોકસભા 2024 ની ચૂંટણીને પગલે મતદાન યોજાનાર છે. ત્યારે તે પહેલાં જ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તેની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. જિલ્લામાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ વિભાગ પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખીને કડક કામગીરી કરી રહ્યું […]

અંકલેશ્વર માં મગરની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ભૂતકાળમાં અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર ભૂતમામા ડેરી પાસે 2 મગરોની હાજરી જોવા મળી હતી. બે વર્ષ પૂર્વે અબોલી રોડ પર સી.આઈ.એસ.એફ કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો. ત્યારે હવે બે વર્ષ બાદ પુનઃ આમલાખાડીને અડીને માનવ સર્જિત […]

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી દીવી રોડ પર આવેલા નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નવી દીવી રોડ ઉપર જલારામ મંદિર પાસે આવેલા નર્મદા નગરના મકાન નંબર 18માં રહેતા હેમંત ઝીણાભાઈ પટેલ […]

ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી એક મહિલાએ ઉસ્માનગની ઉર્ફે નિઝામુદ્દીન વોરા પટેલ સામે દુષ્કર્મની ફરિયાદને લઇને કોર્ટ પાસે એફિડેવિટ કરવા માટે ગઇ હતી. તે તેનું કામ પતાવીને બહાર નિકળી ત્યારે ઉસ્માનગની તેમજ તેના સગારિતોએ તેને બુમ પાડી રોકી હતી. તેમજ રૂપિયા 10 લાખમાં સમાધાન કરવા કહેતાં તેણે ના પાડતાં […]

ભરૂચ પાલિકાના સફાઈ કર્મીઓને તેમના નિવૃત્તિના સમયની 6 મહિના પહેલા જાણ કરવાની હોવા છતાંય મહેકમ વિભાગ દ્વારા અમુક સફાઈ કર્મચારીઓને નિવૃત્તિના બે દિવસ પહેલા જાણ કરાતી હોવાના આક્ષેપો સાથે સફાઈ કર્મચારીઓ મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપીને રજુઆતો કરી હતી.ભરૂચ જિલ્લામાં નગરપાલિકામાં અનેક સફાઈ કર્મીઓ વય મર્યાદાએ નિવૃત્ત થતા હોય છે.પરતું પાલિકાના […]

ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં નર્મદા હાઇસ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ), શુકલતીર્થ, સ્વામીનારાયણ ગુડવીલ સ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ), ભરૂચ અને મહારાજ કે.જી.એમ. વિદ્યાલય(વિજ્ઞાન પ્રવાહ), ઝાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે ઉડાન 2024 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે સાથે વિદ્યાર્થીઓ તથા વાલીઓની મુંજવણને દુર કરવા ગુજરાત રાજ્યની નામાંકિત યુનિવર્સીટીઓના સહયોગથી “કરિયર ગાઈડન્સ ફેરનું પણ […]

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામમાં પ્રવેશતા પહેલા કોતરમાં વડ પાસે કોઝવે હતો જેથી ચોમાસામાં વરસાદી પાણી વધારે આવતા અવરજવર બંધ થઈ જતી હતી તેથી ગામના ઈશ્વરભાઈ ભક્તએ 10 લાખના ખર્ચે 2002માં ચેકડેમ બનાવી આપ્યો હતો ત્યારથી ગામનો રસ્તો પણ બની ગયો અને પાણીના તળ પણ ઊંચા આવ્યા. છગનભાઈ ભક્ત […]

ભરૂચમાં આવેલા ક્ષય કેન્દ્રમાં વનિયર પ્રાણી ઘૂસી આવતા કર્મચારીઓ ભાગમ ભાગ મચી ગઈ હતી.જેની જાણ જીવદયા પ્રેમી સંસ્થા નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યોને કરતા તેઓ તાત્કાલિક દોડી આવી વનીયરનું રેસ્કયુ કરી પાંજરે પુર્યું હતું.ટીમ દ્વારા તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.જંગલ વિસ્તારો ઓછા થવાના કારણે અનેક સ્થળોએ વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં […]

ભરૂચ ખાતે ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ભરૂચ રાજપૂત ક્ષત્રિયોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું. જોકે રૂપાલાનું પૂતળાદહન કરવા જતાં પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં.ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં […]

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને ખાસ વાહન ચેકિંગ ડ્રાઇવ યોજી હતી. જેમાં પોલીસે 465 કેસ કરી કુલ 1.09 લાખનો દંડ વસુલ કર્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ પ્રકારની ડ્રાઇવ રાખવામાં […]

Breaking News

error: Content is protected !!