વાગરા તાલુકામાં આવેલાં વજાપુર ગામે ગેરકાયદે રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભુસ્તર વિભાગની ટીમને મળી હતી. જેના પગલે સ્થળ પર દરોડો પાડી ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં બેફામ રીતે […]
Year: 2024
ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા જિલ્લામાં પેરોલ, ફર્લો જમ્પ ફરાર આરોપી તથા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ આદેશ આપ્યા હતા. જે અનુસંધાને એલસીબી પીએસઆઈ ડી.એ.તુવરના અને તેમની ટીમના માણસોએ આવા આરોપીઓને પકડી પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. જેમાં ધી નેગોશિએબલ ઇન્સટુમેન્ટ એક્ટની કલમ 138ના કામે ત્રીજા એડીશનલ ચિફ જ્યુડીશિયલ […]
મિલ્ક સીટી આણંદ ખાતે આવેલ અને બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કારનું સિંચન કરતી સંસ્થા જેક & જીલ પ્લે સેન્ટરનો આજે એન્યુઅલ ડે શાળાના હોલમાં યોજવામાં આવ્યો હતો,આ કાર્યક્રમમાં પ્લે સેન્ટરના વિદ્યાર્થીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો ડાન્સ અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતા,આ પ્રસંગે પ્લે સેન્ટરના પ્રિન્સિપલ હમીદાબેન દ્વારા બાળકોની ઉત્સવ વૃતિને […]
“એડવોકેટ ડો. નસીમ જી. કાદરીએ ખેડુતોવતી કોર્ટમાં કરી હતી ધારદાર દલીલો” મોજે ગામ: દયાદરા, તા. : ભરૂચ, જિ. : ભરૂચના રર ખેડુત/ખાતેદારોની જમીનો જમીન સંપાદન કેસ નં. ૨૦/૧૦ થી દયાદરા-કુવાદર-નબીપુર રસ્તાને “સેઝ” ને જોડતા રસ્તાને હોળો તથા મજબુતીકરણ કરવા બાબત સંપાદન કરવામાં આવેલ. જેનું જમીન સંપાદન કાયદાની કલમ-૪નું પ્રથમ જાહેરનામું […]
બી ડિવિઝન પોલીસના પી.આઈ એ આરોપી ભાગી ગયો હોવા છતાં મીડિયાને ફોન ઉપર આરોપી ભાગી ગયો હોવાની વાતને નકારી હતી બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એસ.ડી.ફૂલતરીયાની ગંભીર બેદરકારી હોવાનું સામે આવતા મામલો પહોંચ્યો ઉચ્ચકક્ષા સુધી..!! ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકની કસ્ટડી માં નોન બરેબેલ વોરંટનો આરોપી હતો જેને પીવાનું પાણી […]
ઓચ્છણ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયુ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો વાગરા તાલુકાના ઓચ્છણ ગામે બાળકો નો ઝઘડો મોટેરા ઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. કિશન નામના સક્ષની દુકાનમાં સળગતો કાકડો નાંખી દુકાનના પુઠા અને કોથળો સળગાવી માઁ બેન સમાણી ખરાબ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપવા બાબતે […]
લોકલ ક્રાઇમ બ્રાંન્ચ તેમજ વડોદરા ગ્રામ્ય દ્રારા ટેન્કરમાં ગેરકાયદેસર ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૨૯૮૫૬ કિ. રૂ.૪૫,૯૮,૪૦૦/- નો વિશાળ માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી […]
કંપનીના મુખ્ય પ્રબંધક નિલેશ ગાંધીના હસ્તે કરાયુ ખાતમુહૂર્ત… તારીખ 17.04.2024 રામનવમી ના મહાપર્વના દિવસે ભરૂચના દહેજસ્થિત ગલેન્ડા જીઆઇડીસી માં જર્મન બેઝ કંપની લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની નું કંપની ના મુખ્ય પ્રબંધક શ્રી નિલેશ ગાંધી સાહેબ દ્વારા આજે કંપની ના પ્લાન્ટ ના વિસ્તરણ માટે નવા પ્લોટનું ભૂમિ પૂજન નું આયોજન […]
ભરૂચની વિલાયત GIDC માં આવેલી બિરલા ગ્રાસીમ કંપનીમાં અધિકારીના ત્રાસથી વધુ એક કર્મચારીનો આપઘાત મનજીત સિંઘ સરે મને બોહ મેન્ટલી ટોર્ચર કર્યો, ત્રણ પાનાની સ્યુસાઇડ નોટ લખી રાજેશ ગોહિલે ગળેફાંસો ખાધોઆત્મહત્યા પેહલા અંતિમ વાત ફોન પર પત્ની સાથે થઈ હતી મૂળ જુના તવરા અને હાલ ઝાડેશ્વર રહેતા કર્મચારીએ ફાઇબર ડિવિઝનના […]
ગતરોજ સમી સાંજના સુમારે કરજણ તાલુકાના દેરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા પડેલા ત્રણ યુવક મિત્રો પાણીમાં ગરકાવ થતાં બે યુવકોનો આબાદ બચાવ થયાનું જ્યારે એક યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નિપજયાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. મળતી વિગતો અનુસાર ગતરોજ સાંજના સુમારે ત્રણ યુવાન મિત્રો કરજણ તાલુકાના […]