ધુળેટીનો પ્રાકૃતિક રંગ એટલે કેસૂડો. હોળી તહેવાર પૂર્વે કેસુડાના ફૂલ એકત્ર કરતા આદિવાસી સમાજ ના યુવાનો નજરે પડી રહ્યા છે. ફાગણ માસના ધોમધખતા માં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસૂડો આદિકાળથી એક અનેરું સ્થાન છે. કેમિકલયુક્ત રંગો એ કેસૂડાં ના પ્રાકૃતિક રંગ ની રંગત ઝાંખી કરી છે. આદિવાસી સમાજ હોળી […]
Month: March 2022
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પત્રકાર એકતા સંગઠનની નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી. આ બેઠક ગુજરાત ઝોન-6ના પ્રભારી ભરતસિંહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં ઝોન-6ના કો-ઓર્ડીનેટર મનોજભાઈ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના પત્રકાર એકતા સંગઠનના પ્રમુખ વિપુલ રણા, ઉપપ્રમુખ શૈલેષ પંડ્યા, વૈભવ રાઠોડ, અમિત ઉપાધ્યાય તેમજ જિલ્લાના હોદ્દેદારોની […]
મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલ, સીતપોણમા યોજાયેલો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તથા શાળાના બે મદદનીશ શિક્ષકોનો વિદાય સમારંભ. ધી સીતપોણ સુપ્રિમ વેલ્ફેર ટ્રસ્ટ બોર્ડ સંચાલિત મૌલાના આઝાદ મેમોરિયલ હાયર સેકન્ડરી સ્કૂલ, સીતપોણમાં તારીખ ૦૯ માર્ચ ૨૦૨૨ ના રોજ શાળાના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ તથા શાળામાં […]
અંકલેશ્વર પ્રકૃતિ સુરક્ષા મંડળ એ ઝઘડિયા જીઆઇડીસીની ઔદ્યોગિક ગંદા પાણી નિભાવન કરતી એનસીટી પાઇપલાઇન માંથી આમલાખાડી માં નિકાલ થતું હોવાનું રંગેહાથ ઝડપી પાડી જીપીસીબી માં ફરિયાદ કરી હતી. ઘટના અંગે એનસીટી દ્વારા દ્વારા સલજ અને એર વાલ્વ ને લઇ પાર્ટ ઓફ પ્રોસેસ કામગીરી નું ખોટું અર્થઘટન કરાયું હોવાનો દાવો કર્યો […]
ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વોર્ડમાં સારવાર લઇ રહેતાં માંડવાના એક યુવાન માટે તેના બે મિત્રો દેશીદારૂની પોટલીઓ લઇ આવ્યાં હોવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે. સારવાર લેતાં દર્દીએ દુ:ખાવો સહન થતો ન હોવાની કેફિયત તેના મિત્રો સમક્ષ વ્યક્ત કરતાં તેઓ બેગમાં દેશીદારૂનો જથ્થો લઇને આપવા પહોંચી જતાં સિક્યુરિટી ગાર્ડના હાથે ઝડપાઈ […]
ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે નંબર 8 પર નર્મદા મૈયા બ્રિજ અને ગડખોલ ફાટક પર ટી બ્રિજ બન્યા બાદ વાહનો ની સંખ્યા માં વધારો થયો છે. જેને લઇ ગત મહિને 6 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. જેને લઇ આ માર્ગ પર લાઈટ […]
*પત્રકાર એકતા સંગઠન* ગુજરાતનું એકમાત્ર 28 જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતું એક માત્ર પત્રકાર એકતા સંગઠન નું ડેલિગેશન અગાઉ પત્રકારો નાં હિત માટે રજૂઆત કરેલ મુદ્દા ની વિસ્તૃત ચર્ચા માટે વધુ ફરી એકવાર પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ની પ્રેરક ઉપસ્થિતિમાં શાશક પક્ષ […]
અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચ-અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર ટોલ પ્લાઝા નજીક વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 22 લાખનો દારૂ તેમજ કન્ટેનર મળી કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.મહારાષ્ટ્ર પુના ખાતેથી કન્ટેનર નંબર-એમ.એચ.04.કે.યુ.3872માં વિદેશી દારૂનો મોટો જથ્થો સુરત-વડોદરા તરફ જવાનો […]
રાજ્ય સરકાર દ્વારા ગતરોજ રાજ્યનું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલા બજેટની ચારે તરફથી વાહવાહી થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય આંગણવાડી સંગઠન દ્વારા તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને ગત રોજ બહાર પડાયેલા બજેટમાં આંગણવાડી કર્મચારી સંગઠન ની વિવિધ માંગણીઓ પડતર હોવા […]
ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામથી લઈ નાના વાસણા સુધીના નર્મદા કિનારા ના પટમાંથી ખૂબ મોટા પાયે રેતીખનનની પ્રવૃત્તિ ચાલી રહી છે ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે પણ રેતી ખનન કરતા માફિયાઓ દ્વારા ખેતરોના રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે ખેડૂતોની મંજૂરી મેળવ્યા વગર, ખેતીની જમીનને તથા પાકને નુકસાન થાય તે રીતે ઉભા ખેતરોમાં રસ્તાઓ […]