૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ તા.૧૪ મી ઓગષ્ટના રોજ સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શુક્રવાર :- ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તા.૧૫મી ઓગષ્ટ, ૨૦૨૧ના રોજ સવારે ૯:૦૦ વાગે શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી […]

ભરૂચ તા.૧૩ ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય દ્વારા પુરસ્કૃત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આઝાદીનાં ૭૫ વષૅ પૂણૅ થતા હોઇ આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણીનું આયોજન તા.૧૩મી ઓગસ્ટ થી ૨જી ઓકટોબર ૨૦૨૧ માટે સરકાર તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગ રૂપે ભારત સરકારનાં કૌશલ્ય વિકાસ […]

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ અનુપમ રસાયણ કંપનીની બાજુમાં ઝઘડીયા જીઆઇડીસી નો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં નીલગીરીના ૫૦ થી વધુ વૃક્ષો ઉછેરવામાં આવ્યા હતા. ગત સપ્તાહે આ નીલગીરીના વૃક્ષો ઝેરી ગેસના કારણે અથવા પ્રદૂષિત પાણીના કારણે ઉભાઉભ બળી ગયા હતા, જે બાબતે જીઆઇડીસી તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા […]

દહેજ પંથકના જાગેશ્વર ગામે વધુ પાંચ ઝોલાછાપ તબીબો ઝડપાયા ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહતમાં છેલ્લાં કેટલાંક સમયથી ઝોલાછાપ ડોક્ટરો અડિંગો જમાવી બેઠાં છે. ત્યારે થોડા સમય પહેલાં એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમોએ સાગમટા દરોડા પાડી જિલ્લાભરમાંથી 25થી વધુ બોગસ તબીબોને ઝડપી પાડ્યાં હતાં. દરમિયાનમાં દહેજ મરીન પોલીસે પુન: ચેકિંગ […]

ભરૂચમાં મુખ્ય રોડ પર જ બે સ્થળે 8 દુકાનના શટર તૂટ્યાં ભરૂચ શહેરમાં તસ્કરો સક્રિય થયાં છે. શહેરના સ્ટેશન રોડ પર આવેલી 4 તેમજ સેવાશ્રમ રોડ પર આવેલી 4 દુકાનોના શટર તોડી દુકાનોમાં હાથફેરો કરી રફૂચક્કર થઇ ગયાં હતાં.બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો […]

DGVCL કચેરીએ ખાનગીકરણ મામલે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો… ભરુચ ખાતે ડીજીવીસીએલ કચેરી વિજ વિભાગના ખાનગી કરણના મામલે કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવા હતો. ડીજીવીસીએલના કર્મીઓએ ઓફીસના ગેટ પાસે સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.દેશમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003ના સુધારા બિલ 2021ના વિરોધમાં અને નેશનલ કોઓર્ડીનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સના આદેશ અનુસાર ગુજરાત ઉર્જા […]

પાનોલી જીઆઇડીસી માં આવેલ સ્ટેન્ડ હાર્ટ ઇનોવેશન કંપનીમાં કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે. ગત મધ્યરાત્રે અચાનક ધડાકો થયો હતો અને જોત જોતામાં આગ ભભૂકી ઉઠી હતી. કંપની ખાતે રહેલા સિક્યુરિટી ગાર્ડ તેમજ કામદાર વર્ગ આગના પગલે બહાર દોડી આવ્યા હતા તેમજ કંપની દ્વારા પાનોલી ફાયર ટીમને જાણ કરતા અંકલેશ્વર તેમજ […]

NCTની લાઇનમાં ભંગાણ, પ્રદુષિત પાણી આમલાખાડીમાં ઠલવાયું: ઉદ્યોગોને અસર એનસીટીની પાઇપ લાઈનમાં સજોદ નજીક ભંગાણ સર્જાયું છે. એનસીટીના ગાર્ડ પોન્ડ ભરાતા કેમિકલ યુક્ત પાણી બારોબાર આમલાખાડીમાં વહેતું થયું છે. ઘટનાને પગલે અંકલેશ્વર અને પાનોલીના 1700 ઉદ્યોગોનું એફ્લુઅન્ટ નહિ છોડવા તાકીદ કરાઈ છે. 2 દિવસીય સમારકામને લઇ ઉદ્યોગો બંધ રહેતા ઉત્પાદન […]

ભરૂચ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદ હાથતાળી આપતા ખેડૂતોમાં ચિંતા, પાણી વગર ઉભો મોલ સુકાઈ જાય તેવી શક્યતા ભરૂચ જિલ્લામાં વરસાદ હાથતાળી આપી ગયો છે અને છેલ્લા પંદર દિવસથી વરસાદ વરસી રહ્યો નથી સમગ્ર રાજ્યમાં વરસાદ ખેંચાતા કપાસ મગફળી જેવા પાક ને નુકશાન પહોંચે તેવી શક્યતાઓ છે. ત્યારે ભરુચ જિલ્લામાં […]

ભરૂચ જિલ્લા અને જિલ્લાની આસપાસ દારૂ તથા જુગારના ગેરકાયદેસરના કૃત્યો ઘટના વધી રહ્યા છે. બુટલેગરો સહિત જુગારિયાઓ પણ બેફામ બની ચૂક્યા છે. કોરોના મહામારી બાદ નોકરી – ધંધામાંથી રોજગારી ન મળતા લોકો બેકાર બની રહ્યા છે અને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામોમાં જુગારધામ ઘણું વધવા પામ્યું છે.હાાંસોટ […]

Breaking News

error: Content is protected !!