ભરૂચ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. છેલ્લાં 5 દિવસથી જિલ્લામાં એક પણ નવો કેસ નહીં નોંધાતાં આરોગ્ય વિભાગ તેમજ વહિવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં 69.93 લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ તેમજ 21.46 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 8 એપ્રિલના રોજ […]
Month: August 2021
0 0 0 0 0 0 0 આધાર કાર્ડ અપડેટ નહિં થાય તો જે તે કર્મચારીનું પી.એફ. જમા થશે નહિં 0 0 0 0 0 0 0 ભરૂચ જિલ્લામાં ૧૦૦૭૧ ખાતાઓ આધાર કાર્ડથી લીંક કરવાના બાકી 0 0 0 0 0 0 0 ભરૂચ : ભવિષ્ય નિધિ સંગઠન(પી.એફ.) દ્વારા ૧ […]
કરજણ ભરતમુનિ હોલ મા ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જન આશીર્વાદ યાત્રા જામ્બુવા ચોકડી થી કરજણ તરફથી પ્રયાણ કર્યો હતો તેમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશી, યાત્રા પ્રભારી જનકભાઈ પટેલ, દિપીકાબેન રાઠવા, રૂઠ ઇન્ચાર્જ પ્રફુલભાઇ પાનસેરીયા ઉપસ્થિત રહયા હતે તેઓનું કરજણ […]
કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલ અને ટેક્સટાઈલ મંત્રી દર્શનાબેન જરદોશનું સ્વાગત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ દુષ્યંતભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ મારીતિસિંહ અટોદરિયા દ્વારા પાલેજ નેશનલ હાઇવે 48 ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાલેજ ઓવર બ્રિજ નીચે દર્શનાબેન જરદોશની એક સભાનું […]
અંક્લેશ્વરના એક યુવાનનો ભરૂચના એક શખસ સાથે સંપર્ક થયો હતો. દરમિયાનમાં શખ્સે યુવાનની કાર દહેજની રિલાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં મુકવાના બહાને તેની કાર લીધાં બાદ બારોબાર ગરિવે મુકી દીધી હતી. જે અંગે યુવાનને જાણ થતાં તપાસ કરતાં શખ્સ ફરાર હોવાનું માલુમ પડ્યું હતું. ઉપરાંત તેની સાથે અન્ય 18 વ્યક્તિઓ સાથે પણ […]
અંકલેશ્વર નેશનલ હાઇવે પર અંસાર માર્કેટ પાસે આગળ ચાલતી ટ્રક સાથે લક્ઝરી બસ ભટકાઈ જતા બસ ચાલક સહિત 3ને ઇજા પહોંચી હતી. લક્ઝરી બસ ચાલક સહિત ત્રણ મુસાફરોને નજીવી ઇજા હતી. બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.અંકલેશ્વર […]
અંકલેશ્વર – પાનોલી ઉદ્યોગો વેન્ટિલેટર મુકાઈ ગયા છે. સતત બીજા દિવસે 300 કરોડ નું પ્રોડક્શન લોસ થયું છે. 24 કલાક ચાલતા પ્લાન્ટ પર હવે શટડાઉન લેવા પડ્યા છે. નાના ઉદ્યોગો સાથે હવે મોટા ઉદ્યોગો પણ કરોડો રૂપિયાનું ઉત્પાદન ઠપ થયો છે. શનિવાર ની સાંજ સુધી પાઇપ લાઇન કાર્યરત થવાની ધારણા […]
ભરૂચ શહેરના અનેક એવા વિસ્તારો છે જે આજે પણ પાલિકા વિસ્તારમાં હોવા છતાં જાણે વિકાસથી વંચિત રહી ગયા છે. જેમાં ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર હંમેશા અન્યાયનો સામનો કરતો હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરના વિકાસ કામોમાં આ વિસ્તાર સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવતું હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. આજે […]
તાપી જિલ્લાનાં એ.સી.બી. કેસ નં .૦૪ ૨૦૧૩ નાં કામનાં આરોપી દિપક કાશીરામ પાલવે નાઓ વાલોડ તાલુકા પંચાયતમાં જુ.ક્લાર્ક તરીકેની ફરજ દરમ્યાન ફરીયાદી અમીન કાઝીની જમીન એન.એ. કરાવવા માટે ફરીયાદી પાસે રૂ .૬૦,૦૦૦ / – લાંચ પેટે સ્વીકારેલ . તે સબબ આરોપી વિરૂધ્ધ તાપી જિલ્લા એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની તપાસ […]
– સાત સમંદર પાર સાઉદી અરેબિયામાંથી બુદ્ધિનું દેવાળું ફૂંક્યું – માત્ર એક રેકોર્ડીંગથી પરિણીતાનું જીવન નર્કાગાર -ત્રણ તલાક શબ્દનો પ્રયોગ કરી સાંસારિક જીવનનો અંત આણ્યો -પરિણીતાએ પતિ અને સાસરિયાઓ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં એક પરિણીતાને સાત સમંદર પારથી ત્રણ તલાક કહી તરછોડી દેવાનો કિસ્સો સામે આવતા પાલેજ […]