ભરૂચ નગરપાલિકાએ શુક્રવારના રોજ મિલકત ધારકો જોગ એક યાદી જાહેર કરી છે.તેમાં જણાવ્યા મુજબ ગુજરાત ડેવલોપમેન્ટ કંપની ગાંધીનગર દ્વારા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કુલ ત્રણ પ્રોજેક્ટ તેમજ સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.આ તમામ પ્રોજેક્ટમાં કામગીરી પૂર્ણ થયા બાદ મિલકત ધારકો ડ્રેનેજ કનેક્શન મેળવવા જરૂરી ફોર્મ અને ફી ભરી નિયમો […]
Month: July 2021
લીમોદરા સુકવણા ગામે 1.41 લાખના સોના-ચાંદીના ઘરેણાં તથા રોકડની ધોળે દિવસે ઘરનું તાળું તોડી ચોરી થવા પામી છે. ઝઘડિયા તાલુકાના લિમોદરા સુકવણા ગામે રહેતા અનિતાબેન મહેશભાઈ પાટણવાડીયા દરજી કામ કરી તથા તેમના પતિ ટ્રક ઉપર ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ અનિતાબેનના સાસુ કામ ઉપર ગયા હતા, ત્યારબાદ […]
અંકલેશ્વરના જુના કાંસિયા ગામે ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો : આરોપી ફરાર ભરૂચ જિલ્લા અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂનું વેચાણ ઘણું વધી થયું છે. વેચાર કરતાઓને જાણે પોલીસનો ખોફ જ નથી રહ્યો તેમ બેફામ રીતે દારૂનું વેચાણ થઇ રહ્યું છે ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂનું ખુલ્લેઆમ […]
ભરૂચ જિલ્લામાં અને જિલ્લા બહાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ભરૂચ ક્રાઇમ બ્રાંચ એકશનમાં આવી હતી.ગત તા. 17-03-2021 ના રોજ ભરૂચ એલ.સી.બી. ની ટીમ દ્વારા ગોલ્ડન બ્રિજ ખાતેથી મહિન્દ્રા એકસ. યુ. વી. કારમાં ભરીને લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ 2702 જેની કુલ કિંમત 4,22,900/-ના મુદ્દામાલ સાથે […]
ગત તા.૦૧/૦૫/૨૦૨૧ ના રાત્રીના કલાક ૦૦/૩૦ થી ૦૦/૪૫ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના પટેલ વેલ્ફેર હોસ્પીટલ ખાતે કાર્યરત ડેઝીગ્નેટેડ કોવીડ-૧૯ કેર સેન્ટરમાં ભીષણ આગ લાગવાના બનાવમાં કોવીડ-૧૯ બિમારીથી સંક્રમિત કુલ-૧૬ દર્દીઓ અને ૦૨(બે) નર્સ મળી કુલ-૧૮ નિર્દોષ નાગરીકોના મૃત્યુ પામ્યા હતા. આ અતિ ગંભીર આગ લાગવાના બનાવની જાણ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા […]
આજરોજ ભરૂચ પોલીસના હેડ ક્વાટર્સ ખાતે નવનિર્મિત ક્રિકેટ ગ્રાઉન્ડનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરને નોતરું ન મળે તે માટે કોરોના ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને જીવનમાં ક્રિકેટનું ઘણું મહત્વ છે તે સાથે ક્રિકેટ ગ્રાઉન્ડને ખુલ્લુ મુકાયું હતું. આ ક્રિકેટ ગ્રાઉન્ડ […]
નેત્રંગ તાલુકામાં બુધવારે તાલુકા પ્રમુખ લીલાબેન વસાવા અને ઉપપ્રમુખ વંદન વસાવા અને વિકાસ અધિકારી અલ્પના નાયરની આગેવાનીમાં બંધ બારણે બીજી સામાન્ય સભા યોજાઈ હતી. તાલુકાના વિકાસના કામો અને કાર્યની ચર્ચા વિચારણા કરવીએ પારદર્શી પ્રકિયા હોવાછતાં દરવાજા બંધ કરી મિટીંગ યોજાઇ હતી.સામાન્ય સભામાં તાલુકાના સામાન્ય નાગરિકોને સભામાં એન્ટ્રી ઉપર પ્રતિબંધ મૂકવામાં […]
રાજય શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધોરણ 10 અને 12 ના રીપીટર વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવાહની પરીક્ષા લેવામાં આવે છે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરવામાં અત્યંત મહત્ત્વની ગણાતી બોર્ડની પરીક્ષામાં રાજયભરના હજારો રીપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે.પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે અત્યંત મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષા થકી રાજયના જુદી-જુદી […]
ભરૂચ અંકલેશ્વર શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ માટે નર્મદા મૈયા બ્રિજની ભેટ ધરવામાં આવી છે. જોકે આ બ્રીજની અસર હવે અંકલેશ્વર જુના નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર જોવા મળી રહી છે. બ્રીજ શરૂ થયાના 4 દિવસમાં જ મહાવીર ટર્નીંગ પીકઅવર્સમાં વાહનોથી ચોકઅપ થઇ જતા વાહન ચાલકો ને હાડમારી વેઠવી પડી રહી છે. […]
સગીરાને ભગાડી જનાર ઇન્દોરનો યુવક ઝડપાયો ઝઘડિયા તાલુકાના નાની ઇન્દોર ગામનો મુબારક ઈસ્માઈલ દિવાન નામનો ઇસમ યુવાન તા.25 જૂનના રોજ 14 વર્ષીય સગીરાને લગ્ન કરવાના ઈરાદે ઘરેથી લઇ નાસી ગયો હતો.પરિવારજનોએ બંનેની શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યા ન હતા. પરિવારજનોએ પોલીસ મથકમાં મુબારક ઈસ્માઈલ દિવાન સામે ફરિયાદ નોંધાવી […]