અંકલેશ્વરમાં ડોઝનો જથ્થો 1500 વેક્સિન લેવા આવ્યા 5000 લોકો

Views: 73
0 0

Read Time:1 Minute, 29 Second

અંકલેશ્વરમાં ડોઝનો જથ્થો 1500 વેક્સિન લેવા આવ્યા 5000 લોકો

 

અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ કચેરી ખાતે વેક્સિન લેવા માટે સેન્ટર ખુલ્લે તે પૂર્વે જ લાઈનો લાગી હતી. જેમાં ઓનલાઇન રજીસ્ટર કરનાર તેમજ 45 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સહિત યુવાનોનો ધસારો રહ્યો છે. નોટીફાઈડ વેક્સિન સેન્ટર પર મંગળવારે 200 ડોઝની ફાળવણી કરાઇ હતી.

જેની સામે 400થી વધુ લોકો વેક્સિન લેવા પહોંચી જતા અરાજકતા ફેલાય હતી વેક્સિન સેન્ટર 9 વાગ્યાના બદલે ડોઝ મોડા આવતા 10 વાગ્યા બાદ ખુલ્યું હતું. જેને લઇ લોકો ભીડ જમા થઇ ગઈ હતી અને વેક્સીન લેવા માટે પડાપડી થઇ હતી.

ઑવેક્સિન સેન્ટરમાં પ્રવેશવા માટે ઠસોઠસ ધક્કામુક્કી કરતા નજરે પડ્યા હતા. કોરોના સામે સુરક્ષા કવચ મેળવવા માટે કોરોનાને આમંત્રણ આપતા હોય તેમ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર લોકો જોવા મળ્યા હતા. કોરોના સંક્રમણ ઘટ્યું છે પણ હજુ યથાવત છે ત્યારે લોકોની આ બેદરકારી પુનઃ કોરોના તીવ્ર ગતિ એ ફેલાવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે માંગરોલ ગામ પાસેથી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમો ને ઝડપી પાડયા હતા...

Thu Jul 1 , 2021
Spread the love             વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે માંગરોલ ગામ પાસેથી ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમો ને ઝડપી પાડયા હતા… કરજણ :- વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે કરજણ તાલુકાના માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસેથી રૂપિયા ૨૮,૦૦૦ નો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી […]

You May Like

Breaking News

error: Content is protected !!