ધીરખાડી ગામે જાહેરમાં જુગાર રમતા કુલ ૦૬ ઈસમોને ૨,૦૦ , ૩ ૩૦ / -ના મુદ્દામાલ સાથે કુલ છ ઈસમોને ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગરૂડેશ્વર પોલીસ શ્રી હરીકૃણ પટેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા / શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધીક્ષક નર્મદાનાઓની સુચના તેમજ ના.પો.અધિ.શ્રી વાણી દુધાત સાહેબનાઓની દોરવણી હેઠળ પ્રોહી / જુગારની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલીસ ઇન્સ . શ્રી ડી.બી.શુક્લ નાઓના સુપરવિઝન હેઠળ નર્મદા જીલ્લામાં પ્રોહી / જુગાર ની ગેરકાયદેસર ચાલતી પ્રવૃતી ડામી દેવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને આજ રોજ અમો એમ.આઇ.શેખ પોલીસ સબ ઇન્સ તથા બે પંચો તથા બીજા પોલીસના માણસો પો.સ્ટે . વિસ્તારમાં પ્રોહી જુગારની રેઇડમા નિકળેલા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે ધીરખાડી ગામે ખુલ્લામાં પત્તા પાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમે છે જે બાતમીદારથી ચોક્કસ બાતમી મળતા અમો તથા એ.એસ.આઈ પ્રકાશભાઈ શનુભાઇ બ.ન .૫૯૮ તથા અ.લો.ર વિરમભાઈ અજાભાઈ બ.ન .૩૨૪ તથા અ.લો. પ્રવિણભાઇ રાવતાભાઈ બ.ન .૩૧૭ તથા અ.લો.ર ધર્મેન્દ્રભાઇ રાજેન્દ્રભાઇ બ.ન .૩૧૬ નાઓએ ધીરખાડી ગામે સદર જગ્યાએ જતા ખુલ્લામાં નજીક જતા કેટલાક ઈસમો કુંડાળું વળી પત્તાપાનાનો પૈસા વડે હાર જીતનો જુગાર રમતા હોય જે બાતમી આધારે રેઈડ કરતા પકડાયેલ ઈસમોની અંગ ઝડતી માંથી ૧૨૯૧ ) -તથા દાવ ઉપરના રૂ .૨૪૨૦ – મળી કુલ રૂ અંગ ઝડતીનારૂ .૧૫,૩૩૦ / – તથા તથા પત્તા પાના ને oroo તથા એક મારૂતીઇકો ફોર વ્હીલ ગાડી જેની કિંમત રૂા .૧,૫૦,૦૦૦ / -તથા એક મોટર સાયકલહોન્ડા સાઇન જેની કિંમત રૂ / – ૩૫.૦૦૦ / – મળી કુલ રૂ ૨,૦૦,૩૩૦ / – નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ તેમજ ઈ , પી , કો કલમ ૨૬૯,૧૮૮ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલ છે પોલીસ અધીક્ષક શ્રી નર્મદાનાઓની સુચના અનુસંધાને ગરૂડેશ્વર પોલીસ સ્ટાફ નાઓએ પ્રોહી જુગાર ના ગુના નેસ્ત નાબુદ કરવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા પ્રયત્ન શીલ છે .
ધીરખાડી ગામે જાહેરમાં જુગાર રમતા કુલ ૦૬ ઈસમોને ૨,૦૦ , ૩ ૩૦ / -ના મુદ્દામાલ સાથે કુલ છ ઈસમોને ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગરૂડેશ્વર પોલીસ…
Views: 77
Read Time:3 Minute, 0 Second