ભરૂચ નેત્રંગ નજીક ખીચોખીચ પશુ ભરેલ બે ટ્રકો ઝડપાઇ ગુજરાત થી મહારાષ્ટ્ર તરફ જતી બે ટ્રકો પોલીસે ઝડપી પાડી મામલે 2 લોકોની ધરપકડ. 23 જેટલા પશુ સહિત 7.95 લાખ નો મુદ્દામાલ કબ્જેનેત્રંગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી .
Month: February 2021
ભરૂચ અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક લૂંટની ઘટના અજાણ્યા બાઇક સવાર બે ઈસમોએ એક યુવકને પથ્થર મારી મોબાઇલ ની લૂંટ ચલાવી ફરાર ડેડીયાપાડા ના યુવક સાથે બની લૂંટ ની ઘટના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.
પોલીસ મહાનિરિક્ષક શ્રી હરીક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી આગામી જીલ્લા પંચાયત/ તાલુકા પંચાયત/ નગરપાલિકા ચુંટણી અનુસંધાને જીલ્લામા દારૂ/જુગાર ની પ્રવ્રુત્તિ નાબુદ કરવા સારૂ તેમજ ગેરકાયદેસર રીતે થતી દારૂ ની હેરા-ફેરી અટકાવવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવ નુ આયોજન કરેલ હોય જે અનુસંધાને […]
ભરૂચ_સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં ઉમેદવારી પત્રો ભરવાનો ચોથો દિવસઃજિલ્લા પંચાયતની 34 બેઠક માટે 7 ઉમેદવારી પત્રો ભરાયા જિલ્લા ની વિવિધ તાલુકા પંચાયતોમાં અત્યાર સુધી 54 ઉમેદવારી પત્રો ભરાયા અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા તાલુકા પંચાયત માટે એક પણ ઉમેદવારી પત્ર હજુ ભરાયા નહીં વાગરા તાલુકા પંચાયત માં 12 ફોર્મ ભરાયા વાલિયા તાલુકા […]
દહેજ પો.સ્ટે.ગુ.ર.નં પાર્ટ એ ૧૧૧૯૯૦૧૬૨૧૦૦૫૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૦૭ મુજબનો ગુનો તા .૨૪ / ૦૧ / ૨૦૨૧ ના રોજ નોંધાયેલ જેમાં જોલવા ગામે આવેલ ફીલાટેક્ષ ઇન્ડીયા લી . કંપનીમાંથી પોલીસ્ટર યાર્ન ભરી તા . ૨૨/૦૧/૨૦૨૧ ના રોજ ટ્રક નીકળેલ અને તેના મુળ સ્થાને નહીં પહોચીં રસ્તામાં કોઇ જગ્યાએ કુલ મુદામાલ કિંમત રૂપિયા […]
ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો હતો કે જે બાળકને જૂન 2023/24 માં 6 વર્ષ પૂર્ણ ન થતાં હોય તેવા બાળકોને શાળામાં એડમિશન મળશે નહીં જે અનુસંધાને આજે ભરૂચ વાલી મંડળ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં એક રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં […]
સાંપ્રત આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે શૈક્ષણિક તેમજ ધાર્મિક સંકુલોનું નિર્માણ કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કરી રહી છે. ભરૂચ તાલુકાના વરેડિયા ગામ નજીક આવેલી બાર વિંઘા ખેતરની જમીનમાં નિર્માણ પામનાર વિશાળ એજ્યુકેશન સિટીની જમીનની દાવતે ઇસ્લામી હિંદના […]
પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન તથા સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં બનતા સાયબર ક્રાઇમને લગતા નાણાકીય છેતરપીંડીના બનાવોમાં ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા જણાવેલ . જેથી ભરૂચ જીલા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલા તથા પો.સ.ઇ. એ.એસ.ચૌહાણના માર્ગદર્શન હેઠળ સાયબર […]
અમદાવાદનાં વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને માંસ નો ધંધો કરતા રિઝવાન કુરેશીને વટવા પોલીસ સ્ટેશન PSI વિક્રમ સાટીયા અને અન્ય 15 જેટલા પોલીસકર્મીઓ દ્વારા લાત ફેંટો અને મુક્કા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા આરોપી રિઝવાન કુરેશીને તાત્કાલિક મણિનગરની એલજી હોસ્પિટલમા સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે […]
4/2/21 ના રોજ રાત્રીના સમયે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ઘનશેરા ચેક પોસ્ટ પર ભરૂચ ના વેપારી સિનીયર સીટીઝન શ્રીમાન યુનુસ ભાઇ કુશાલ ની ત્રણ ટ્રકોના ડ્રાઈવર સાહેબોને માર મારી , ત્રણ ટ્રકોની 30 ત્રીસ લાખ રૂપિયાના મુદ્વામાલ સાથે લુટ ચલાવવાની ઘટના બની છે. ભરૂચના સજજન વેપારી યુનુસ ભાઇ કુશાલ જણાવ્યા […]