દેહગામ પાસે સર્જાયો અકસ્માત બસ ચાલકે બાઇકને અડફેટે લેતાં સર્જાયો અકસ્માત અકસ્માત માં બાઇક સવાર બે ને સામાન્ય ઈજા.
Month: October 2020
ભાઈ બહેનના પવિત્ર સબંધોને શર્મશાર કરતી ઘટના રાજકોટ ખાતે બની હતી જેમાં આરોપી શખ્સ ભુપત નાનજીભાઈ ધોળકિયાએ પોતાના બનેવીનો રોડ અકસ્માતમાં મૃત્યુ થયાના થોડા સમય બાદ પોતાની વિધવા બહેનને ઘરે રહેવા બોલાવી લીધી હતી. અને ત્યારબાદ નરાધમ ભાઈએ પોતાની સગી વિધવા બહેન સાથે શારીરિક સુખ માણવાનું ચાલું કર્યુ હતું. અને […]
અમદાવાદના એસ.જી હાઇવે પર આવેલા એક કોલ સેન્ટરના સંચાલક પાસેથી 65 લાખ રૂપિયાનો તોડ કરાયો છે તે કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ કરી રહી છે.જેમાં ફલિત થયું છે કે લાંચિયા પોલીસકર્મીઓએ આંગડિયા મારફતે લાંચની રકમ મેળવી હતી. આ તોડકાંડમાં જેના ઉપર તોડબાજીનો આરોપ છે તે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં પીઆઈ વાય.બી. જાડેજા […]
કેટલાક સમયથી ગુજરાતની અંદર ડ્રગ્સ માફિયાઓ દ્વારા ગુજરાતનાં યુવાધનને નશીલા કેફી પદાર્થો ગાંજા, ચરસ, અફીણ, એમડી ડ્રગ્સ, ના બંધાણી બનાવી ગુજરાતનું યુવાધન બરબાદ કરવાની કોસીશ કરવામાં આવી રહી છે. અને ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા માટેની મેલી મુરાદ રાખી બહારના રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ જેવા માદક પદાર્થો ઘુસાડી તેનો નેટવર્ક ચલાવવમાં […]
આજ રોજ # Equitas #Small #Finance #Bank # ,જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન , એપિક ફાઉન્ડેશન , ગુજરાત વિદ્યાપીઠ ગ્રામ સેવા કેન્દ્ર , યુપીએસ સારસ યોજના , મહિલા સહાય કેન્દ્ર ના સહયોગ દ્વારા ખેડા જિલ્લા ના ભલાડાઞામ માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, 181 મહિલા […]
દહેજ પોલીસ સ્ટેશનતા-વાગરા જી – ભરૂચતા-૧૨/૧૦/૨૦૨૦મો.સા. ચોરી ના બે જુદા જુદા ગુન્હા માં ચોરીમાં ગયેલ બે મો.સા. સાથે બે ઈસમોને ઝડપીપાડતી દહેજ પોલીસઅ.પો.કો પકેશભાઈ તુલસીરામ બ.નં ૧૨૯૭ તથા એલ.આર પીન્ટુ ભાઇગતુરભાઇ બ.નં ૦૧૧૮૩ નાઓની સયુંકત બાતમી હકીકત આઘારે દહેજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૯૦૧૬૨૦૦૫૭૫/૨૦૨૦ ઘી ઇ.પી.કો. કલમ -૩૭૯,૧૧૪ મુજબ ના કામે ચોરીમાં ગયેલ […]
જંબુસર તાલુકાના કિંમોજ ગામે રાષ્ટ્ર વંદના મંચની મીટીંગ યોજાઇભૂતપૂર્વ ડીઆઈજી વણઝારાના નેતૃત્વ હેઠળ રાષ્ટ્ર વંદના મંચ કાર્યરત છે જેના થકી સરકાર દ્વારા ધરતીપુત્રો માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અંગે ખેડૂતોમાં જાગૃતિ આવે તથા વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળે તથા સંગઠન મજબૂત થાય તે અંગે જંબુસર તાલુકાના કીમ ગામે રાષ્ટ્ર વંદના મંચની […]
રાજકોટ: કોઠારીયા રોડ રણુજા મંદીર પાછળ પટેલ પાર્કમાં રહેતા બાવાજી તરૂણે ગળાફાંસો ખાઇ લેતા તેને પરિવારે બચાવી સિવિલમાં ખસેડયો હતો. તરૂણનાં મોટાબાપુ ગઇકાલે ઘરે આવ્યા ત્યારે બંને ભાઇઓ વચ્ચે રૂ.10 વાપરવા આપ્યા હતા. તેમાંથી નાનોભાઇ બધા રૂપિયા વાપરી નાખતા પગલુ ભરી લીધુ હતુ. હાલ તેની હાલત ગંભીર હોવાનું જણાય રહયુ છે. […]
14માં નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત કુલ 5 કામો ઓનલાઈન ટેન્ડરો, ઑફ્લાઈન ટેન્ડરો બહાર પાડી એજન્સીને ગેરહાજર રાખી ભ્રષ્ટાચાર કર્યાનો ગંભીર આક્ષેપ પાલિકા સદસ્ય અને વિરોધ પક્ષના નેતાએ કરતા ચકચાર.રાજપીપળા નગરસેવા સદન સદસ્ય મુન્તઝીરખાન શેખે રાજપીપળા નગરસેવા સદન મુખ્ય અધિકારીને જાહેર નિવેદનના ટેન્ડરમાં ગેરરીતિ થવા બાબતે લેખિત ફરિયાદ કરી.ઈપણ એજન્સીને વર્ક ઓર્ડર […]
નર્મદાના સાગબારા તાલુકો આજે પણ વિકાસથી વંચિત.છેલ્લાં 32-32 વર્ષથી નાની દેવરુપણ ગામથી, ભોરઆમલી,મોટી દેવરુપણ, હુકટા ફળિયા, બોરડી ફળી,ઊભારિયા ગામને જોડતો રસ્તો બન્યો નથી.32 વર્ષો સુધી ડામર રોડ બન્યો ન હોય એ ઘટના તાલુકા અને જિલ્લા માટે શરમજનક !ઉભારીયા ગામના સમાજસેવી આનંદ ત્રિજલાલ વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી વિકાસની પોલ […]