દહેજ પોલીસ સ્ટેશન
તા-વાગરા જી – ભરૂચ
તા-૧૨/૧૦/૨૦૨૦
મો.સા. ચોરી ના બે જુદા જુદા ગુન્હા માં ચોરીમાં ગયેલ બે મો.સા. સાથે બે ઈસમોને ઝડપી
પાડતી દહેજ પોલીસ
અ.પો.કો પકેશભાઈ તુલસીરામ બ.નં ૧૨૯૭ તથા એલ.આર પીન્ટુ ભાઇ
ગતુરભાઇ બ.નં ૦૧૧૮૩ નાઓની સયુંકત બાતમી હકીકત આઘારે દહેજ પો.સ્ટે. ગુ.ર.નં.
૧૧૧૯૯૦૧૬૨૦૦૫૭૫/૨૦૨૦ ઘી ઇ.પી.કો. કલમ -૩૭૯,૧૧૪ મુજબ ના કામે ચોરીમાં ગયેલ હીરો
કંપનીની C.B.Z. મોડલ ની મો.સા. નં- GJ-16-BE-0037 સાથે નીચે મુજબના આરોપીઓને ઝડપી
પાડવામાં આવેલ અને આરોપીઓની વધુ સઘન પૂછ પરછ દરિમયાન દહજ પો.સ્ટે. ગુ.ર.ન
૧૧૧૯૯૦૧૬૨૦૦૫૫૯/૨૦૨૦ ઘી ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હીરો કંપનીની H.F. DELUX મોડલ ની મો.સા. નં- GJ-16-CD-9744 ની પણ સદર ગુનાના કામે બંને
આરોપીઓ પાસેથી રિકવર કરવામાં આવેલ છે અને સદર પકડાયેલ બન્ને આરોપીઓના કોવીડ-૧૯ અંતર્ગત કોરોના ટેસ્ટ કરાવવા સારું હƨતગત કરવામાં આવેલ છે.
આરોપીઓના નામ :- (૧) મોહંમદ સાબીર મોહંમદ ઇશાક દવાન ઉ.વ ૨૦ હાલ રહ-°જુનીસિવલ
કોટ પારસીવાડ તા.જી.ભરૂચ મુળ રહે,° મોચિફર્યું ઘતાઘર રતલામ (એમ.પી) (૨) રમઝાન અબ્દુલ ખાલીદ અંસારી ઉ.વ ૨૪ હાલ રહ-°મકાન નં ૫૭ રામેસ્વર સોસાયટી જોલવા તા. વાગરા.જી.ભરૂચ મુર રહ-લુવર્મંડી થાના-ગણપતી બુરહાપુર (એમ.પી)
કામગીરી કરનાર પોલીસ અિઘકારી/ કર્મચારી :- પોલીસ ઇન્સ્પકટર એ.સી.ગોહિલ, પો.સબ.ઇન્સ.આર.એસ.રાજપૂત , અ.પો.કો પકેશભાઇ તુલસીરામ બ.નં ૧૨૯૭ તથા એલ.આર પિંતુભાઈ ગતુર્ભાઈ બ.નં ૦૧૧૮૩ અ.પો.કોન્સ. વિજયકુમાર દાનાભાઇ બ.નં. ૧૮૨૩
શોઘાયેલ ગુન્હાઓ :- (૧) દહેજ પો.સ્ટ. ગુ.ર.ન ૧૧૧૯૯૦૧૬૨૦૦૫૫૯/૨૦૨૦ ઘી ઇ.પી.કો.
કલમ -૩૭૯,૧૧૪ (૨) દહેજ પો. સ્ટ. ગુ.ર.ન ૧૧૧૯૯૦૧૬૨૦૦૫૭૫/૨૦૨૦ ઘી ઇ.પી.કો. કલમ –
૩૭૯,૧૧૪ મુજબ
રિકાવર્ મુદ્દામાલ :- એક હીરો કંપનીની C.B.Z. મોડલ ની મો.સા. નં- GJ-16-BE-0037 કી.રૂ.
૩૦,૦૦૦/- તથા એક હીરો કંપનીની H.F. DELUX મોડલ ની મો.સા. નં- GJ-16-CD-9744
કી.રૂ ૩૦,૦૦૦/- તથા બેસાદા મોબાઇલ ફોન કી.રૂ. ૧૦૦૦/- મળી કુલ. રૂ.૬૧,૦૦૦/
મો.સા. ચોરી ના બે જુદા જુદા ગુન્હા માં ચોરીમાં ગયેલ બે મો.સા. સાથે બે ઈસમોને ઝડપી પાડતી દહેજ પોલીસ..
Views: 67
Read Time:2 Minute, 47 Second