આજ રોજ # Equitas #Small #Finance #Bank # ,જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન , એપિક ફાઉન્ડેશન , ગુજરાત વિદ્યાપીઠ ગ્રામ સેવા કેન્દ્ર , યુપીએસ સારસ યોજના , મહિલા સહાય કેન્દ્ર ના સહયોગ દ્વારા ખેડા જિલ્લા ના ભલાડાઞામ માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી અને WCD ( વિમેન્સ ચોઇલ્ડ ડેવલોપમેન્ટ ) # online કાર્યક્રમ માં 80 થી 85 બહેનો એ ભાગ લીધો. તથા કોરોના મહામારી માં આત્મનિર્ભર ની રોજગાર લક્ષી ૧૭ બહેનો ને વોશિંગ પાઉડર , ફિનાઇલ અને લિકવિડ ની તાલીમ આપવામાં આવી.
આ આયોજન મેહુલભાઈ , અજયભાઈ , ભાવનાબેન અને ઉષાબેન ની આગેવાની માં કરવામા આવ્યું.
*જેમાં મેહુલભાઈ એસ.પટેલ સંયોજક ગુજરાત વિદ્યાપીઠ ગ્રામ સેવા કેન્દ્ર ભલાડા,
ભાવનાબેન નરકાર ચાઇલ્ડ લાઇન ખેડા આણંદ જિલ્લો જતીનભાઈ પટેલ, યુપીએલ સારસ યોજના ખેડા આણંદ જિલ્લો , OSC ( સખી વન સ્ટોપ સેન્ટર ના સાહિન બેન અને તેમની ટીમ , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા, પોલીસ 🇮🇳 સમનવાય પ્રેસ & જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન ના (શ્રીજય માડી) પંકજભાઈ બી પંચાલ અને, # Equitas Small Finance Bank. ના CSR મેનેજર Mr. Milan Vaghela સહયોગ થી વિવિધ યોજનાઓની માહિતીઑ નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને આયોજન સફર બનાવવા માં આવ્યો……
ખેડા જિલ્લા ના ભલાડાઞામ માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી અને WCD ( વિમેન્સ ચોઇલ્ડ ડેવલોપમેન્ટ ) online કાર્યક્રમ માં 80 થી 85 બહેનો એ ભાગ લીધો.
Views: 71
Read Time:2 Minute, 0 Second