181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી અને WCD ( વિમેન્સ ચોઇલ્ડ ડેવલોપમેન્ટ ) online કાર્યક્રમ માં ૨૫ થી ૩૦ બહેનો એ ભાગ લીધો..

Views: 81
0 0

Read Time:1 Minute, 47 Second

આજ રોજ જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન , # Equitas #Small #Finance #Bank # , એપિક ફાઉન્ડેશન , જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ , NCFE ( રાષ્ટ્રીય વિતિય શિક્ષા કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર ભારત પર સેરી નં એક ૧ સુરેન્દ્રનગર જિલ્લા માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી અને WCD ( વિમેન્સ ચોઇલ્ડ ડેવલોપમેન્ટ ) # online કાર્યક્રમ માં ૨૫ થી ૩૦ બહેનો એ ભાગ લીધો. તથા કોરોના મહામારી માં આત્મનિર્ભર ની રોજગાર લક્ષી માહિતી ( વોશિંગ પાઉડર , ફિનાઇલ અને લિકવિડ ) આપવામાં આવી.
આ આયોજન સામાજિક કાર્યકર્તા રજુબેન દેકાવારિયા ની આગેવાની માં કરવામા આવ્યું.
*જેમાં ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ના રાધિકા અસારી, વર્ષા મકવાણા , જગદીશભાઈ , NCFE નાં માર્ગદર્શક નિલેશ જોશી , જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ સતિષભાઈ સવડિય , મુકેશભાઈ , પોલીસ 🇮🇳 સમનવાય પ્રેસ & જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન ના (શ્રીજય માડી) પંકજભાઈ બી પંચાલ અને, # Equitas Small Finance Bank. ના CSR મેનેજર Mr. Milan Vaghela તથા બ્રાન્ચ મેનેજર સનિ ભાઈ , દ્વારા વિવિધ યોજનાઓની માહિતીઑ નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને આયોજન સફર બનાવવા માં આવ્યો……

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કિસાન કોંગ્રેસ સમિતિ ના જીલ્લા તેમજ તાલુકાના નવ નિયુક્ત હોદેદારો ને નિયુક્તિ પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો.

Sat Oct 24 , 2020
Spread the love              પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિ ના વાઈસ ચેરમેન એડવોકેટ ગિરધરભાઈ વાઘેલાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લાના નવ તાલુકાના કિસાન કોંગ્રેસ સમિતિ ના ચેરમેન જીલ્લામાં નવ વાઈસ ચેરમેન , નવ કોડિનેટર ની નિમણુક આપી દરેક ને નિમણુક પત્ર આપવામાં આવ્યા.સદર કાર્યક્રમમાં માવસંગભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યો જણાવ્યું હતું કે […]

You May Like

Breaking News

error: Content is protected !!