Tue Aug 25 , 2020
Spread the love Gujarat INDIA ભરૂચ : તડીપાર થયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ ભરૂચ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી તડીપાર થયેલ આરોપી ઝાડેશ્વર વિસ્તારમાં જણાતા એલ.સી.બી પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી અનુસાર તડીપાર થયેલ આરોપીને ઝાડેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી. પી.આઈની સૂચના અનુસાર […]