વાઇરલ થયેલા વિડીયોથી ધમાચકડી – શેરડી ઠુસી ઠુસીને ભરતા એક્સેલના પાટા તૂટી જતા સર્જાઈ ઘટના – ચાલુ ટ્રકે ઘટના ઘટી હોત તો અન્ય વાહનો નું શુ હાલત થાત? – ઝઘડિયા રોડ પર ઓવરલોડેડ વાહનો બેફામ દોડી રહ્યા હોવાની અવારનવાર બુમો ઉઠે છે. ત્યારે મંગળવારે મુખ્ય માર્ગ પર ઓવરલોડેડ શેરડી ભરેલી […]
Gujarat news
નર્મદા રાલ્દા ગામના બસ સ્ટેન્ડ પાસે કન્ટેનર પલટી ખાઇ જતાં કન્ટેનર ચાલકોનુ મોત નીપજ્યું હતું. જ્યારે એક અન્ય એક ને ગંભીર ઈજા થવા પામી હતી. આ અંગે દેડિયાપાડા પોલીસ મથકે અકસ્માત મોત ના ગુનાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં ફરિયાદી ઉદયભાન દિનાસિંહ પરમાર (રહે, કરાઈ તા. રૂપવાસ જી.ભરતપુર રાજસ્થાન) એ કન્ટેનર […]
ગ્રુહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ ડીપાર્ટમેન્ટ ને બોડી વોર્ન કેમેરા આપીને પોલીસ ડીપાર્ટમેન્ટ ની નાની મોટી પડતી મુશ્કેલીઓ દુર થશે તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટ ઉપર હવે કોય પણ વ્યક્તિ ખોટી રીતે આક્ષેપ નાખીને બદનામ નહી કરી શકે… હવે પોલીસ કર્મચારીઓ સાથે ખોટી રીતે વિભસ્ત વર્તણ કરવાનું બંધ કરીને કાયદાનું ચૂસ્તપણે પાલન […]
કોન્ટ્રાકટર દ્વારા કોઈજ તકેદારી રાખવામા ન આવી રહી હોય તેવા નગરજનોના ઉઠ્યા સવાલો હાલ કોરીનાની વેશ્વિક મહામારી ચાલી રહી છે કોરોના વાઇરસ સમગ્ર ભારત દેશને ભરડામાં લઈ લીધો છે લોકોમાં કોરાના વાઇરસનો ભય પલ પલ સતાવી રહ્યો છે કોરોના વાઈરસ ઉપર અંકુશ લાવવા સરકાર દ્વારા કેટલીક ગાઈડ લાઈન બહાર પાડવામાં […]
ભરૂચના માહિતી વિભાગ કચેરીના પટાંગણમાં પત્રકાર એકતા સંગઠનનું સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંગઠન સાથે સંકળાયેલા જિલ્લાના દરેક તાલુકામાંથી અનેક પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જિલ્લાના બાકી રહેલા સ્થાને હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી પત્રકાર એકતા સંગઠનમાંથી સ્વ.લોક […]
આશરે અઢી વર્ષ પર ભરૂચ પોલીસે ટંકારિયા ના જુગારધામ ઉપર સફર રેડ કરી હતી. હવામાં ગોળીબાર કરી મોતનો સામાનો કરી 35 જેટલા જુગારીઓ ઉપર કેસ કર્યો હતો. આ કામમાં પોલીસ અધિકારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા જે અંગેનો કેસ કોર્ટ માં ચાલે છે અને આ કામના તમામ આરોપીઓ હાલ જામીન ઉપર […]
*ગુજરાતના ખેડુત આગેવાનો ઉપર પોલીસ નો અત્યાચાર શું “ખેડુત” હોવુ ગુજરાત સરકારની દ્રષ્ટિએ આતંકવાદ છે ?* *રૂપાણી ની નજરમાં કૃષિ વિષયક કાયદાઓ વિરૂદ્ધ આંદોલન કરનારા ખેડુતો નથી તો મારી નજરમાં રૂપાણી પણ મુખ્યમંત્રી નથી* *રતનસિંહ ડોડીયા, ચેતન ગઢિયા,જયેશ પટેલ, ડાહ્યાભાઈ ગજેરા, યાકુબ ગુરજી,રમેશ ઓઝા, સહીતના ગુજરાતના ખેડુત આગેવાનો ને નજરકેદ […]
આજે છોટા ઉદેપુર જિલ્લાના કંઝરવાટ ગામમાં રાષ્ટ્રવાદી યુવા ખેડૂત સંગઠન અને માનવ સેવા ટ્રસ્ટ અને પારૂલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે નિ: શુલ્ક મેડિકલ ચેક અપ કેમ્પ અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને કોરોનાવાયરસ સર્ટિફિકેટથી શિક્ષક ગાન ડોક્ટરને એવોર્ડ આપવામાં આવ્યો જેમાં રાષ્ટ્રવાદી યુવા ખેડૂત સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ સોલંકી પારૂલ યુનિવર્સિટીના પ્રભારી […]
તા.૮/૧૨ ને મંગળવારે સાંજે નારેશ્વર તરફ થી રેતી ભરી સાસરોદ ગામ ની નવીનગરી ચોકડી પાસે થી પસાર થતી ટ્રક નવી નગરીમાં રહેતાં ૬ વર્ષ નાં બાળક ને ટ્રક ચાલકે ઉડાવી દીધો હતો. આ અકસ્માત માં ૬ વર્ષ નાં બાળક ને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આણંદ […]
ઝનોર ગામે વિજિલ્યન્સ ના દરોડા એક બુટલેગર ઝડપાયો પાંચ વોન્ટેડ. સ્ટેટ વિજિલ્યન્સ ની ટીમે ભરૂચ તાલુકા ના ઝનોર ગામે દરોડો પાડયો હતો. જેમા એક ખેતરની ઓરડીમાંથી 40,000 ના દારૂ સાથે એક બુટલેગર ને ઝડપી પડ્યો હતો. પ્રાથમિક પૂછપરછ માં તેની સાથે ભરૂચ નો બુટલેગર નયન ઉર્ફે બોબદા ની સંડોવરી હોવાનું […]