ગ્રુહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસ ડીપાર્ટમેન્ટ ને બોડી વોર્ન કેમેરા આપીને પોલીસ ડીપાર્ટમેન્ટ ની નાની મોટી પડતી મુશ્કેલીઓ દુર થશે તેમજ પોલીસ ડીપાર્ટમેન્ટ ઉપર હવે કોય પણ વ્યક્તિ ખોટી રીતે આક્ષેપ નાખીને બદનામ નહી કરી શકે…
હવે પોલીસ કર્મચારીઓ સાથે ખોટી રીતે વિભસ્ત વર્તણ કરવાનું બંધ કરીને કાયદાનું ચૂસ્તપણે પાલન કરીને પોલીસ ડીપાર્ટમેન્ટ ને સાથ સહકાર આપજો નહીં તો કેમેરામાં કેદ થઈ જશો…
હવે પોલીસ ડીપાર્ટમેન્ટ ઉપર ખોટા આક્ષેપો નાખી નહી શકાય …
હવે પોલીસ ડીપાર્ટમેન્ટ ખોટી રીતે બદનામ નહીં થાય…
હવે આગામી સમયમાં પોલીસ ડીપાર્ટમેન્ટ બોડી વોર્ન કેમેરા સાથે રેડ કરી શકશે તેમજ આરોપીઓ ને પકડતા સમયે બનતો બનાવ કેમેરામાં કેદ કરીને પકડી સકશે….
બોડી વોર્ન કેમેરા ને કારણે પોલીસ ડીપાર્ટમેન્ટ પણ હવે જે ખોટુ કરતા હશે તેઓ હવે ખોટુ નહી કરી શકે….
આમ પ્રજા અને પોલીસ ડીપાર્ટમેન્ટ બન્નેવ ને આ બોડી વોર્ન કેમેરા ની મદદથી લાભ મળશે.