ભરૂચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એ. એ. ચૌધરી તેમજ કોન્સ્ટેબલ મો.ગુફરાનને વર્ષ 2022માં પોલીસ વિભાગની ફરજ દરમ્યાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ ડીજીપી કમેન્ડેશન ડિસ્ક-2022 થી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સંમાનિત કરવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ગુરૂવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે રાજ્યભરમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા […]

સ્પોટર્સ એસોસિએશન ઓફ ગુજરાત બોડી બિલ્ડીંગ એસોસિએશન દ્ધારા સુરત ખાતે તા.૩જી માર્ચનાં રોજ શ્રી સુરતી મોઢ વનીક વાડી, લાલ દરવાજા મેઈન રોડ સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.આ કોમ્પીટીશનમાં વિનર થયેલ ૧ થી ૩ ચેમ્પીયનસને ટ્રોફી, ગોલ્ડ મેડલ સર્ટીફીકેટ અને કેસ પ્રાઈઝ આપવામાં આવ્યો હતો સાથે સાથે ૪ થો અને પમો […]

આજરોજ આણંદ સ્થિત મોટા મદરેશા હાઈસ્કૂલ માં ચરોતર 14 (અટક) સુન્ની વહોરા સમાજ ટ્રસ્ટ ની કારોબારી ની મીટીંગ ટ્રસ્ટ ના પ્રમુખ જ. ઇસ્માઇલભાઈગામડી વાલા ના અધ્યક્ષ સ્થાને તેમજ જ.એમ.જી.ગુજરાતી, ઈંદ્રિસભાઈ દવાવાળા, લાલાભાઈ જીરાવાળા,અશરફ ભાઈ અમદાવાદવાલા, ઐયુબભાઈ અંગાડીવાળા ની ઉપસ્થિતિ માં યોજવામાં આવી હતી આ મીટીંગ માં2023 ના સમાજ ના અતિ […]

અબ કી બાર 400 કે પાર, ત્રીજી વખત મોદીજીને પ્રધાનસેવક બનાવવા દેશની જનતા અને ભાજપમાં ઉત્સાહ : ડે. CM રાજેન્દ્ર શુક્લ દેશની જનતા અને ભાજપ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત પ્રધાનસેવક બનાવવા ઉત્સુક છે. અબ કી બાર 400 ને પાર સાથે મોદીજીના નેતૃત્વમાં નવો રેકોર્ડ બનશે તેમ ભરૂચ લોકસભા […]

કારા કાચની નંબર વગરની કારમાં આવેલા છ ગઠિયાઓએ ફરિયાદીને મારમારી પાંચ લાખની લૂંટ ચલાવી વાગરા ખાતે ઠગ ટોળકીમાના એક આરોપીએ ગાડી ઉભી નહિ રાખી હેડ કોન્સ્ટેબલને ટક્કર મારતા પોલીસ ફરિયાદ સસ્તુ સોનું પ્રાપ્ત કરવાના ચક્કરમાં વડોદરાના ઇસમને પાંચ લાખ ગુમાવવાનો વાળો આવ્યો હતો. ભોગ બનનારે વાગરા પોલીસ મથકે પાંચ ગઠિયાઓ […]

ભરૂચ જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળના તૃણમૂલના નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચારોને વખોડી કાઢી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી. પશ્ચિમ બંગાળ સંદેશખાલીના TMC નેતા શાહજહાં શેખના મહિલાઓ પર અત્યાચાર અને યૌન ઉત્પીદન કેસને લઈ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. મમતા બેનર્જીની સરકારના આ નેતાના અમાનુષી […]

ભરૂચ જિલ્લા ભાજપ અને રેલવે તંત્ર દ્વારા આજે આસ્થા સ્પેશ્યલ ટ્રેનને અયોધ્યાધામ માટે રવાના કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના 1476 કાર્યકરો આજે આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યાધામ જવા રવાના થયા હતા. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન […]

મિલ્કસિટી આણંદ ખાતે આવેલ શિક્ષણ અને સંસ્કાર માટે જાણીતી સંસ્થા મોટા મદરેસા ના ટ્રસ્ટી મંડળ અને ભાલેજ જનરલ હોસ્પિટલ, ભાલેજ.તેમજ તમામ મુસ્લિમ સમાજ ના આગેવાનો ના સહયોગ થી મોટામદરેસા સ્કૂલ ના કમ્પાઉન્ડ માં એક વિશાળ ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ ની આ પ્રસંગે મદરેસા […]

15 દિવસ પહેલા પણ CCTV ન લગાવા સહિત કામદારોની નોંધણી ન કરાવા બદલ સાયખા GIDC ની 03 કંપનીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC ની અલગ-અલગ કુલ 06 કંપની વિરુદ્ધ વાગરા પોલીસ ચોપડે જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઔદ્યોગિક […]

Breaking News