આમોદ મામલતદાર કચેરીમાં ACB ની રેડ … રૂ. ૧૦,૦૦૦ ની લાંચ લેતા આમોદ તાલુકા કચેરીના મામલતદાર ડોક્ટર જે ડી પટેલ અને ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા એસીબીના હાથે ઝડપાયા. ડેપ્યુટી મામલતદાર ચિરાગ ડોડીયા ને એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા જ્યારે મામલતદાર ડો. જે ડી પટેલ જગ્યા ઉપરથી નાસી છૂટી ગયા છે.
પતિ-પત્નીનો સંબંધ સાત જન્મનો સંબંધ કહેવાય છે, જોકે આજના મોર્ડન જમાનામાં તે ફક્ત એક જન્મ સુધી ટકી જાય તો પણ ખૂબ જ મોટી વાત હોય છે. ઘણી વખત પતિની અમુક ખાસ ભૂલોને કારણે પત્ની નારાજ થઈ જાય છે. પરિણામે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેવામાં આજે અમે તમને અમુક […]
https://youtu.be/WS0BPnBnJHE નારી પ્રહાર ન્યૂઝ ને લાઈક કરો શેર કરો અને સસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો આપણી આજુબાજુ બનતી ઘટનાઓ તેમજ જાહેર ખબર આપવા માટે તેમજ નારી પ્રહાર ન્યૂઝ માં જોડાવા માટે સંપર્ક કરો Mo.7096304276 Mo.9904048006
રીતેશ પરમાર અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનના psi સ્વેતા જાડેજા દ્વારા બળાત્કારના આરોપી પાસે થી લાંચરૂપે લીધેલા 35 લાખ રૂપિયાના ચકચારી તોડકાંડ મામલે સેસન્સ કોર્ટે મહિલા psi સ્વેતા જાડેજાને જામીન આપવાનો ઇન્કાર કર્યો છે.અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશન કોઈકને કોઈક રીતે વિવાદો થી ઘેરાયેલો રહે છે. વાત કરીયે ગુજરાતમા મહિલા પોલીસ સ્ટેશન પ્રારંભ […]
મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતના પોલીસ કમિશનરે ખોંખારો ખાઈને કહ્યું કે સ્થાનિક ટપોરી એટલે કે ગલીના ગુંડાથી કે ગંગસ્ટરથી કોઇએ ડરવાની જરૂર નથી. કાયદાનું રાજ છે અને કાયદો કાયદાનું કામ કરશે, કોઇ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે. સુરતના પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળના પંદર દિવસ પૂર્ણ કરી તમામ પાસાંઓનો અભ્યાસ કર્યા બાદ અજયકુમાર […]