◾️ભરૂચ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવાની
ઝુંબેશ ચાલતી હોવાથી પોલીસ મહાનિરીક્ષક
શ્રીહરીકૃષ્ણ પટેલ સાહેબ વડોદરા વિભાગ વડોદરા
તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ
ભરૂચનાઓની સુચના આધારે અને મદદનીશ પોલીસ
અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ ભરૂચ વિભાગ ભરૂચ
નાઓના માર્ગદર્શન આધારે નાસતા ફરતા / વોન્ટેડ
આરોપીઓ પકડવા સારૂ ભરૂચ જીલ્લા મહિલા
પો.સ્ટે . / AHTL ટીમ પૌલીસ ઈન્સ્પેક્ટર
એન.એસ.વસાવા તથા પો.કો. ધર્મેશભાઈ બકોરભાઈ
બ.નં .૨૬૭ તથા WPC નિલમકુમારી કનકસિંહ બ.નં .
૧૯૨૧ નાઓ સાથે છેલ્લા એક વર્ષથી મહિલા પો.સ્ટે .
ભરૂચ ગુ.ર.નં. – પાર્ટ એ ૧૧૧૯૯૮૦૨૨૦૦૦૦૨ / ર ૦
ર ૦ ઇ.પી.કો. કલમ -૪૯૮ ( ક ) , ૩૨૩,૫૦૪ , ૫૦૬
( ૨ ) , ૧૧૪ મુજબના કામના નાસતા ફરતા
◾️વોન્ટેડ આરોપીઓ
( ૧ ) સાબીર ઈકબાલ પટેલ ઉ.વ. – ૨૮ રહે . મોનાપાર્ક
સોસાયટી સી -૮૫ , બાયપાસ રોડ તા.જી.ભરૂચ
( ર ) નુરજહા આશિક શેખ રહે.નેશનલ પાર્ક તા.જી.ભરૂય
હાલ રહે . મોનાપાર્ક સોસાયટી સી -૮૫ , બાયપાસ
રોડ તા.જી.ભરૂચ ના ઓ તેમના ઘરે આવેલ હોવાની
આધારભૂત માહિતી આધારે તપાસ કરતા મળી
આવેલ જેઓને ડીટેન કરી કોરોના ટેસ્ટ માટે મોકલી
આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે