6
0
Read Time:28 Second
વાગરા તાલુકાના વોરસમની ગામની સબા સિરાજ બંગલીવાલા કે જેનું ધોરણ 10 માં 97.92 પર્સેન્ટાઇલ લાવી ગામનું ગૌરવ વધાર્યું છે. સબા સિરાજ બંગલીવાલાને શાળા પરિવાર તેમજ તેના સમગ્ર ગામ અને પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ હતા અને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એવી દુઆ પણ કરી હતી.