
સમગ્ર ભરૂચ શહેર માં વરસાદ ની ૠતુ હોય, નગર સેવા સદન ના પ્રસંશા પાત્ર રોડ કાર્ય ને લઈ ને રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડેલ હોય, અને આવી પરિસ્થિતિ માં અનેક લોકો ધ્વારા નગર સેવા સદન, ને રજૂઆત કરી હોવા છતાં, આજ દિવસ સુઘી શહેર માં આ મૂગાં જાનવરો રસ્તામાં અડચણરૃપ થતા હોવા છતાં
પ્રસાસન કયારે જાગશે લોક મુખે ચચૉ નો વિષય બન્યો છે,
શુ તંત્ર આ બાબત કોઈ નો ભોગ લેવાઈ એની રાહ જુએ છે?
આવી કોઈ ઘટના ન ઘટે એ પેહલા કોઈ પગલા લેવાશે?