0
0
Read Time:42 Second
ધી પરીએજ હાઇસ્કૂલ, પરીએજ
છે.)
માર્ચ-૨૦૨૪માં લેવાયેલ ધો-૧૦ અને ધો-૧૨ની બોર્ડની પરીક્ષામાં ઘી પરીએજ હાઇસ્કૂલ,પરીએજનું S.S.C. પરીક્ષામાં ૧૦૦% તથા H.S.C. પરીક્ષામાં ૯૨.૩૧% પરિણામ પ્રાપ્ત થયું છે.જે બદલ શાળા પરિવાર ગૌરવ અનુભવે છે. આ ઝળહળતા પરિણામ ધી પરીએજ એજ્યુકેશન સોસાયટી પરીએજના પ્રમુખશ્રી, ઉપ-પ્રમુખશ્રી,સેક્રેટરીશ્રી અને તમામ સદસ્યો તરફથી શાળાનાં આચાર્યશ્રી, શિક્ષકો તથા વિદ્યાર્થીગણને અભિનંદન પાઠવવામાં આવયા હતા.