આજ રોજ અમદાવાદના જામફર વાડી વિસ્તારમાં શ્રીશિવ વિદ્યાલય માં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 2023 ની ઉજવણી એપિક ફાઉન્ડેશ , લાયન્સ ક્લબ ઓફ વિઝડમ, ભારતીય એજ્યુકેશન ટ્રસ્ટ, હાર્મની ફોર હ્યુમનીટી ફાઉન્ડેશન અને Equitas Trust દ્વારા શાળા ના બાળકો ને 181 મહિલા અભયમ , ગુડ ટચ અને બેડ ટચ ની માહિતી મહિલા સશક્તિકરણ, નારી અદાલત ના સહયોગ થી કાયદાકીય માહિતી આપવામાં આવી
આ આયોજન માં મહેમાન તરીકે લાયન્સ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રિક્ટ 3232 બી2 નાં ડીસ્ટ્રિક્ટ ચેયરપર્સન ડૉ અંબરીષ ત્રિપાઠી, લાયન્સ ક્લબ ઓફ વીઝડમનાં સેક્રેટરી ભરત જી પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ મુકેશ પરમાર, ખુશી કા આંગન ફાઉન્ડેશન ના પ્રમુખ ખુશી યાદવ , નારી અદાલત ના જાગૃતિ પંચાલ , 181 મહિલા અભયમ ના પ્રિયા વાઘેલા , Equitas Trust ના CSR મેનેજર મિલન વાઘેલા હજાર રહી આયોજન સફળ બનાવવામાં આવ્યું.
અમદાવાદના જામફર વાડી વિસ્તારમાં શ્રીશિવ વિદ્યાલય માં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ 2023 ની ઉજવણી
Views: 127
Read Time:1 Minute, 17 Second