અંકલેશ્વર તાલુકાના “ પાનોલી નજીક ને.હા.નં .૪૮ ઉપર “ ગોડાઉન ભાડે રાખી આવતા જતા ટેન્કરોમાંથી ફેટ્ટી એસીડ ( કાચા તેલ ) ની ચોરીના ગોરખધંધાનો પર્દાફાસ કરી ચોરીનો માલ તથા ટેન્કર સહીત બે અરોપીઓને કુલ કિં . રૂા . ૪૧,૨૩,૬૦૦ / – ના મુદ્દામાલ ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરકથી રાજયમાં ગેર કાયદેસર થતી કેમિકલ ચોરી તથા અન્ય પદાર્થો જેવા કે એસીડ , કાચાતેલની ચોરી તેમજ બાયોડીઝલ ઉત્પાદન અને વેચાણ વીગેરે ગે કા પ્રવૃતિ અટકાવી કાયદેસર કાર્યવાહી કરવા આપેલ સુચના અન્વયે ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ એસ ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલનાઓ દ્વારા ભરૂચ જીલ્લામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમની પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઇસમો ઉપર સતત વોચ રાખી ખાનગી રાહે હકિકત મેળવી આ દિશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે , ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી બી.એન.સગર એલ.સી.બી.ભરૂચનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત સુચનાઓ અન્વયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ અધિકારી / કર્મચારીઓ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકીનો પર્દાફાસ કરવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા . દરમ્યાન ગઇ કાલ રાત્રે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાયની ટીમ અકલેશ્વર ડીવીઝનમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે ” અંકલેશ્વર તાલુકાના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર એચ.પી પેટ્રોલપંપથી આગળ લક્ષ્મી 2 વજનકાંટાની બાજુમાં અમુક ઇસમો પતરાનું ગોડાઉન ભાડેથી રાખી હાઇવે ઉપર આવતા જતા ટેન્કર ડ્રાઇવરોનો સંપર્ક કરી ટેન્કરમાં પરીવહન થતા પદાર્થોની ચોરી કરી કરાવે છે “ જે હકિકત આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમ દ્વારા વોચ કરી બાતમી વાળા ગોડાઉન પાસે ઉપરોક્ત ગે કા પ્રવૃત્તિ ચાલુ હતી દરમ્યાન દરોડા પાડી ટેન્કર નંબર GJ 12 B7 4886 માંથી પ્લાસ્ટીકના પાઇપ વડે પતરાના ડબ્બાઓ મારફતે ફેટ્ટી એસીડ ( કાયા તેલ ) ની ચોરી કરતા બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડી ઉપરોક્ત ટેન્કર તથા ચોરી કરી મેળવેલ ફેટ્ટી એસીડ ( કાચા તેલ ડબ્બાઓ તથા ચોરી કરવાના સાધનો મળી કુલ કિંમત રૂપીયા . ૪૧,૨૩,૬૦૦ / – નો મુદ્દામાલ ઝડપી પાડી આ પ્રવૃતિમાં મુખ્ય સુત્રધાર આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંકલેશ્વર રૂરલ પો.સ્ટે.સોપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ ( ૧ ) હેમારામ લીખમારામ ચૌઘરી જાટ રહેવાસી , લખવારા તા . ચૌટન ધાના . ચીટન જી.બાડમેર ( રાજસ્થાન ) ( ર ) જીતેન્દ્રકુમાર રતીલાલ પ્રજાપતિ હાલ રહેવાસી પાનીલી ને હાન ૪૮ લક્ષ્મી 2 વજનકાંટા પાસે આવેલ ગોડાઉનમાં તા અકલેશ્વર જી.ભરૂચ મૂળ રહેવાસી દાદાઇ તા.દેસુરી થાનારાની જી.પાલી 27 ( રાજસ્થાન ) વોન્ટેડ આરોપીઓ { ૧ } દીનેશ પુરોહીત ( મારવાડી પકડાયેલ મુદ્દામાલ ( ૧ ) ફેટી એસીડ ( કાચા તેલ ) ની ચોરી કરી ભરેલ પતરાના ડબ્બા નગ -૧૫ કિ . રૂપીયા . ૨૪,૩૭૫ ( ર ) ટેન્કર નં . GJ 12 BT 4B86 માં ૨૪ મેટ્રીક ટનથી વધુ ફેટ્ટી એસીડનો ભરેલ જથ્થો કિં.રૂ ૩૦,૬૫,૬૨૫ ( ૩ ) ટેન્કર નં . GJ ) 12 87 4886 કિંમત રૂપીયા ૧0,00,000′ ( ૪ ) આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા ૨૩,૫૦૦ / { ૫ } આરોપીઓના મોબાઇલ નંગ -૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ / ( ૬ ) ફેટ્ટી એસીડ ( કાચા તેલ ) ને ટેન્કરમાંથી ચોરી કરવા માટેનો પ્લાસ્ટીકનો પાઇપકિ.રૂ . ૧૦૦ / ( ૭ ) ટેન્કરમાંથી મળી આવેલ બીલ્ટી તથા અન્ય જરૂરી બીલો કિંમત રૂપિયા ૦૦ / કુલ મુદ્દામાલ કિં ૩ , ૪૧,૨૩,૦૦૦ / કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર બી.એન.સગર તથા પો.સ.ઇ. વાય.જી.ગઢવી તથા અ.હે.કો.ચેતનસિંહ , અ.હે.કો , સંજયદાન અ.હે.કો. રીતેષભાઇ , તથા પી.ટે મહીપાલસિં પો.કો.શ્રીપાલસિંહ , પો.કો.વિશાલભાઇ તમામ સ્ટાફ એલ.સી.બી.ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .
ભરુચ: પાનોલી નજીકથી ગોડાઉન ભાડે રાખી ટેનકરોમાંથી કાચા તેલની ચોરીનો પર્દાફાશ, ₹41,23,600નો મુદ્દામાલ જપ્ત
Views: 77
Read Time:5 Minute, 34 Second