ગુજરાત હાઇકોર્ટ અટેન્ડન્ટ વર્ગ-4ની પરીક્ષા પાંચમી ડીસેમ્બરે યોજાનાર છે ભરતી પરીક્ષા ઉમેદવારો માટે કેટલીક અગત્યની જાણકારી ગુજરાત હાઇકોર્ટ અટેન્ડન્ટ વર્ગ-4ની ભરતીની પરીક્ષા જાહેર થઇ છે. પરીક્ષા આડે હવે માત્ર ત્રણ જ દિવસ છે ત્યારે, કેટલીક ઉપયોગી માહિતી અહીં આપી રહ્યા છીએ. જે ઉમેદવારોને કામમાં આવશે. આ પરીક્ષાઓ 5 ડિસેમ્બરે યોજાશે.એડકાર્ડઆજ-કાલ જાહેર થઈ શકે છે. પરીક્ષાનું શેડ્યૂલ સત્તાવાર વેબસાઇટ gujarathighcourt.nic.in પર ઉપલબ્ધ છે. ઉમેદવાર વેબસાઇટ પરથી તમામ માહિતી મેળવી શકે છો. જે પણ ઉમેદવારો પરીક્ષામાં સામેલ છે તેઓની આ વેબસાઈટ પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.મુશ્કેલી પડે તો શું કરશો 5 ડિસેમ્બરે યોજાનાર પરીક્ષા આડે હવે ત્રણ જ દિવસ છે. તેથી, ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર નજર રાખવાની સલાહ આપવામાં આવે છે. એડમિટ કાર્ડ જાહેર થયા પછી, તમે રજિસ્ટ્રેશન આઈડીમાંથી એડમિટ કાર્ડને ડાઉન કરી શકશો. જો કોઈ ઉમેદવારને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડતી હોય, તો તેઓ નીચે આપેલા સ્ટેપ્સ દ્વારા એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી શકે છે.કેવી રીતે ડાઉન લોડ કરશો એડમિટ કાર્ડ ?વર્ગ 4 ની ભરતી પરીક્ષા ની સત્તાવાર વેબસાઇટ gujarathighcourt.nic.inની લેવી મુલાકાત તે પછી, ‘Atendant Exam Admit Card Download’ પર એક ક્લિક. તમારા લોગ-ઇન ક્રેડેન્શીયલ દાખલ કરો અને પછી કરો સબમિટ. ગુજરાત હાઇકોર્ટ એટેન્ડન્ટ પરીક્ષા 2021 એડમિટ કાર્ડ તમારી સ્ક્રીન પર દર્શાશે ડાઉનલોડ કરી, પ્રિન્ટઆઉટ લઇ લો.કઈ બાબતો ધ્યાનમાં રાખવી એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા પછી એ પણ ધ્યાનમાં રાખો કે એડમિટ કાર્ડ પર આપવામાં આવેલી માહિતી સાચી છે. જો કોઈ ભૂલ દેખાય તો તેને સુધારી શકાય છે. પરીક્ષા માટે એડમિટ કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી પરીક્ષાના દિવસે એડમિટ કાર્ડ સાથે રાખવાનું ભૂલશો નહીં. કારણ કે એડમિટ કાર્ડ વિના તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.આ પરીક્ષાના પેપરમાં 100 માર્ક્સ માટે 100 એસીક્યુ હશે. તે કુલ 100 મિનિટના સમયગાળા માટે ગુજરાતીમાં યોજાશે. ઉમેદવારોએ જવાબોને કાળજીપૂર્વક ચિહ્નિત કરવા જોઈએ કારણ કે, દરેક ખોટા જવાબ માટે 0.33 ગુણ કાપવામાં આવશે
ગુજરાત હાઇકોર્ટ અટેન્ડન્ટ વર્ગ-4ની ભરતીની પરીક્ષા જાહેર…
Views: 79
Read Time:3 Minute, 11 Second