ગુજરાતમાં 4 જૂનથી 36 શહેરોમાં લારી, ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ,સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 11 જૂન સુધી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે યથાવત

Views: 84
0 0

Read Time:1 Minute, 23 Second

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવા ની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે*

*મુખ્યમંત્રીશ્રી એ કોર કમિટી માં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે*

*તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે*.

*રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીશ્રી એ જાહેરાત કરી છે*.

*એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે*

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મહારાષ્ટ્રમાં કોરોનાનો પહેલો આવો કેસ મળ્યો:* પાલઘરમાં જન્મના 15 કલાકમાં જ નવજાત પોઝિટિવ; ન તો માતા સંક્રમિત કે નથી કોઈ તેને કોરોનાનાં લક્ષણ..

Thu Jun 3 , 2021
Spread the love             મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જન્મના માત્ર 15 કલાકમાં જ નવજાત કોરોનાથી સંક્રમિત થયું છે . આશ્ચર્યની વાત એ છે કે નવજાતની માતામાં સંક્રમણનાં કોઈ જ લક્ષણો નથી , તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે . ડોકટર પણ પરેશાન છે કે આવું કઈ રીતે થઈ શકે છે કે ગર્ભવતી મહિલા સંક્રમિત […]

You May Like

Breaking News

error: Content is protected !!