0
0
Read Time:36 Second
વેજલપુરમાં થયું કસ્ટોડિયલ ડેથ. સ્ટેટ મોનીટરીંગ સેલ એ ગઈકાલે રાત્રે વેજલપુર માંથી જુગારધામ પકડાયું હતું .જેમાં પકડાયેલા સાત આરોપી પૈકી એક આરોપીનું વેજલપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં મોત નીપજ્યું. પીઆઈ એસીપી એસીપી સહિતના અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચી ગયા.. કસ્ટોડિયલ ડેથ ને લઈને અને જુગારધામ ના મુદ્દે વેજલપુર પોલીસ ફરી એક વખત વિવાદમાં આવી