ભરૂચ જિલ્લામાં ચાર દિવસથી નર્મદા નદી ગાડી તુર બની હતી અને જેને લઇને નર્મદા નદીના કાંઠાના ગામોમાં પાણી પ્રવેશી ગયા હતા જેમાં ઝઘડિયા તાલુકાના જુના પોર ગામ મા પણ પાણી પ્રવેશી જતાં આ ગામના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ અંગેની જાણ રાજ પારડીના રહીશ પછી દાતા એવા સૈયદ ઇમ્તિયાઝ અલી બાપુ ને થતાં તેઓ પૂર અસરગ્રસ્તોને મુલાકાતે ગયા હતા અને તેમને જાણ થઈ હતી કે આપુ અસરગ્રસ્તો માટે તંત્ર દ્વારા જમવાની વ્યવસ્થા હજુ સુધી કરવામાં નહીં આવતા તાત્કાલિક ધોરણે તબિયત ઇમ્તિયાઝ અલી બાપુ દ્વારા ગામના સરપંચો અને આગેવાનો સાથે મળી જમવાની વ્યવસ્થા શરૂ કરાવી હતી ત્રણ દિવસથી ઈમ્તિયાઝ બાપુ દ્વારા તમામ પૂર અસરગ્રસ્તોને જમવાનું પૂરું પાડવામાં આવી રહ્યું હતું જેને લઇને આ ગામના લોકો સરપંચ અને આગેવાનો દ્વારા ઈમ્તિયાઝ બાપુની આ માનવતા ભરી મદદ બદલ તેઓને આભાર માન્યો હતો અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે lockdown દરમિયાન અગિયારસોથી પણ વધુ લોકોના ઘરોમાં ઈમ્તિયાઝ બાપુ દ્વારા રાસન કીટ મોકલવામાં આવી હતી તમામને અનાજ સહિતની સામગ્રી મોકલવામાં આવી હતી તેમજ રમઝાન માસ દરમિયાન પણ જરૂરિયાત મંદ લોકો ને આપવામાં આવ્યો હતો ત્યાં જુના પુરા ગામ ખાતે કોઇપણ જાતનો જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદ રાખ્યા વગર ઈમ્તિયાઝ બાપુ દ્વારા તમામ માટે ત્રણ દિવસ સુધી જમવાની વ્યવસ્થા કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી
Spread the love અમદાવાદ શહેર ના જુહાપુરા વિસ્તાર માં F.D.high school ( Guj. Mideam ) and F.D. primery School & baby Collage ( Guj. Mideam ) મકતમપુર! શાળા અને કોલેજ માં મહિલા સશકિતકરણ ની વેજલપુર પોલીસ સ્ટેશન ( SHE – Team ) અને 181 મહિલા અભાયમ હેલ્પ લાઇન દ્વારા શાળા ના […]