અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાં પ્રોહીબેશન તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્યવે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી દાર થી બાતમી મળી હતી કે વાલીયા ચોકડી ખાતે આવેલ આર્શીવાદ હોટલ ની સામે સર્વિસ રોડ […]
Year: 2024
ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC માં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચાએ વિરોધ નોંધાવી પાંચબતી ખાતે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકયું હતું. લોકસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ મુસ્લિમ તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC કોટામાં મુસ્લિમોને […]
ભરૂચ જીલ્લામાં ધણી જીઆઈડીસીઓ આવેલી છે.જેમાં વિવિધ કંપનીઓ દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે માલ સામાનની હેરાફેરી કરવામાં આવી રહી છે.ત્યારે દહેજની એક કંપનીમાં ગેસ ખાલી કરવા આવેલ ટેન્કરનો ડ્રાઈવર ગાડી અનલોડ નહિ કરતા કંપનીએ ટ્રાન્સ્પોર્ટને જાણ કરતા ડ્રાઈવર ટેન્કર મૂકી ફરાર થઈ જતા અન્ય ડ્રાઈવર મારફતે ગાડી અનલોડ કરતા ઓર્ડર મુબજ ગેસ […]
જે અન્વયે સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય,વડોદરા નાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં બે કે તેથી વધુ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ઉપર મેન્ટરની નિમણુંક કરી તેઓ ઉપર વોચ રાખી અવાર નવાર ચેક કરી મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડીટેકટ મિલકત સંબંધી […]
ભરૂચ SOG પોલીસે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ખેતરમાંથી 52 નંગ ગાંજાના છોડ સાથે ખેતર માલિકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.”નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન” હેઠળ ભરૂચ SOG પોલીસનો કાફલો અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ખેતરમાં […]
એસોસિએશનના પ્રમુખ અરુણસિંહ રણાએ શૂટરોનું સન્માન કરી શુભેચ્છા પાઠવી તાજેતરમાં અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભરૂચના શૂટરો આગવો દેખાવ કરી મેડલ જીત્યા હતા. જે અંગે એસોસીએસનના પ્રમુખ અરૂણસિંહ રણાએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ હવે યોજાનાર સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓ ઉત્તમ દેખાવ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. […]
વડોદરાના શિનોરના દીવેર ગામમાં કરુણ ઘટના સામે આવી છે. પતિએ પોતાની પત્નીનું ધારિયાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દેતા સમગ્ર શિનોર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના વગુસણા ગામની સીમા પાટણવાડીયા સાથે દીવેર ગામમાં રહેતા જસ્મીન પાટણવાડીયાના લગ્ન થયા હતા. જસ્મીનને સીમા સાથે પ્રેમ સંબંધ […]
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વલસાદનો એક આરોપી નાસતો-ફરતો હતો.તેને એસઓજી પોલીસે માહિતીના આધારે ભરૂચના રેલ્વે ગોદી પાસેથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.ભરૂચ જિલ્લા એસઓજીની ટીમ રાજ્યના તથા રાજય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરી કરી રહ્યા હતાં. આ સમયે એસઓજી […]
ભરૂચમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી છાત્રાએ રાજ્યની ખેલ મહાકુંભમાં ટેકવેન્ડો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત તેણીએ અત્યાર જિલ્લા,રાજ્ય અને નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે અલગ અલગ કેટેગરીમાં કુલ 80 મેડલો પ્રાપ્ત કર્યા છે.નાનાપણથી જ ટેકવેન્ડોની ટેક્નિક શીખી રહી છે પ્રાચીન સમયમાં દીકરીને સાપનો ભારો […]
મંગળવારે સાંજના ૬ વાગ્યાના અરસામાં એક આઇસર ટેમ્પો નંબર GJ 01 FT 1347 ઘાસચારો ભરી કવીથા ચોકડી તરફથી આવી ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ભરૂચ થી કિર્તી સ્થંભ જતી ST બસ નંબર GJ 18 Z 9197 મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીક ના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી […]