જાણીતા લેખક ગઝલકારઅનવર બહાદરપુરવાલા,ઉર્ફે ‘બેબસ’ બહાદરપુરી નો આજે જન્મ દિવસગઝલલેખન માટે ગુજરાતભર માં જાણીતા મૂળ બહાદરપુર ગામ ના વતની અને સિનિયર સિટીઝન ગ્રુપ કેનેડા દ્વારા પાંગરતીપ્રતિમા એવોર્ડ થી સન્માનિત‘બેબસ’ બહાદરપુરી,(અનવર વોરા) નો આજે 30 જુલાઇ ના રોજ જન્મ દિવસ છે,તેઓ લેખનનો ઊંડો શોખ ધરાવે છે. ગીત, ગઝલ અને સ્ક્રિપ્ટ રાઈટર […]
Year: 2024
ભરૂચ તાલુકાના દેત્રાલ ગામમાં એક મકાનમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી છે અને માથામાં સામાન્ય ઈજાના કારણે મૃત્યુનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પરંતુ, તેનું મોત માથામાં ઈજાના કારણે થયું કે અકસ્માતે મોત થયું અને તે હત્યા છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. […]
વાગરા : સાયખાની સ્યામ ટાયર કંપનીમાં કામદારોનો ફરી હોબાળો (કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારોનું શોષણ?) વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ સ્યામ ટ્રેલેબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતાં ભારે હોબાળો મચાવી ન્યાયની માંગણી કરી હતી. એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર છે તો બીજી તરફ સાયખાની […]
સમગ્ર ભરૂચ શહેર માં વરસાદ ની ૠતુ હોય, નગર સેવા સદન ના પ્રસંશા પાત્ર રોડ કાર્ય ને લઈ ને રોડ પર મસ્ત મોટા ખાડાઓ પડેલ હોય, અને આવી પરિસ્થિતિ માં અનેક લોકો ધ્વારા નગર સેવા સદન, ને રજૂઆત કરી હોવા છતાં, આજ દિવસ સુઘી શહેર માં આ મૂગાં જાનવરો રસ્તામાં […]
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા અનેક ઠેકાણે વૃક્ષો નમી પડવા અને ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે. વિગતવાર નજર કરીએ તો, ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાના કારણે યાતાયાત બાધિત થવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ભરૂચ શહેરના શિફા વિસ્તારમાં મહાકાય વૃક્ષ વરસાદના […]
બનાવની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક માંથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ ગુનાખોરી ડામવા પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન એક સુઝુકી કંપનીની એક્સપ્રેસ ફોરવીલ ગાડી નંબર કે જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16 CS 2949 ચલાવી કલ્પેશભાઈ પ્રફુલભાઈ પટેલ ના ઓને નશાની હાલતમાં ગાડી ચલાવી […]
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક માંથી મળતી માહિતી મુજબ ઉપલી અધિકારીઓની સૂચના અન્યવે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા ભરૂચ એડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢ્યા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા જે આધારે ગુજરાત સરકારના મહત્વકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલ […]
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ ફોરેસ્ટ વિભાગ, નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે ૫૦ થી વધુ રોપાનું વૃક્ષારોપણ થયું દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ગત વર્ષ કરતા ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, દેશમાં કેટલાક વિસ્તારોમાં રેકોર્ડતોડ ૫૨℃ […]
ભરુચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ તરફ જવાના માર્ગ ઉપર સર્વિસ રોડ પૂરો થાય છે ત્યાં બે ઇસમો ઉભેલ છે.જે બંને પૈકી એક પાસે પિસ્તોલ છે અને કોઈ ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે.જેવી બાતમીના આધારે પોલીસે કાફલો સ્થળ પર […]
આજરોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી વાગરા ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા તાલુકા કક્ષાએ થી અલગ અલગ મહાનુભાવો ઉપસ્થિત રહી નારી જાતિ કલ્યાણ માટેનું એક આગવી ઓળખ ઉભી કરી જીવન પથ પર આગળ વધી પ્રગતિ અપાવે તેવી પહેલ કરી હતી નારી શક્તિને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો […]