– -ભાજપ દ્વારા ત્રણ પ્રકારે સદસ્યતા આપવાનું કાર્ય કરાશે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સદસ્યા અભિયાન 2024નો પ્રારંભ થનાર છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ આત્મીય હોલ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા […]

એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદીઃ –એક જાગૃત નાગરીક આરોપી : –સલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરી ,વકીલ ( ખાનગી)સેસન્સ કોર્ટ ,ભરૂચરહે.ગામ-કાસદ ,તા.ભરૂચ ,જી.ભરૂચ ગુન્હો બન્યા:-તા.૨૩/૦૮/૨૪ લાંચની માંગણીની રકમઃ- રૂ.૫,૦૦,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમઃ-રૂ.૪,૦૦,૦૦૦/- રીકવર કરેલ રકમઃ- ૪,૦૦,૦૦૦/- બનાવનુ સ્થળ-જુની મામલતદાર કચેરી ની સામે ,ભોલાવ રોડ,ભરૂચ ટુંક વિગતઃ – આ કામ નાં ફરીયાદી નાં વિરુદ્ધ ભરૂચ […]

ગુજરાત રાજ્ય ની અંદર બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતી ની રચના કરવામાં આવી છે ત્યારે મોટીસંખ્યામાં પત્રકારો જોડાયા છે ત્યારે દરેક ઝોનમાં જીલ્લા કક્ષાએ અધિવેશન યોજાઇ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ […]

આજ રોજ ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ-ફાઈનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમ દવારા ફાઈનાન્સ કોનકલેવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ .GST મુખ્ય વિષય હતો. જ્યા ઈન્ડસ્ટ્રીયલ માંથી 150 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ માં CGST વિભાગ માંથી શ્રી ઘરમ વીર ચોવાન IRS આસીસ્ટન્ટ કમીશનરે ભાગ લીધો હતો. તેઓની સાથે ભરૂચ- અંકલેશ્વર નાં બીજા […]

ચોરીની મોટરસાઇકલ તેમજ સ્પેરપાર્ટ્સ સહિતનો કુલ 1,97,000નો મુદ્દામાલ જપ્ત કરાયો.. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાઈકલોની ચોરી કરી તેમાંથી સ્પેરપાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતાં ઓચ્છણ ગામના ત્રણ ઈસમોને ચોરીની કુલ-૦૫ મોટરસાઇકલ તથા અલગ-અલગ સ્પેરપાર્ટ સહિત કુલ કિંમત રૂપિયા ૧,૯૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ બ્રાંચની ટીમે […]

અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયા ની ઉત્સાહ પૂર્વક ની ઉજવણી ના ભાગ રૂપે આજરોજ ગુજરાત એસ.ટી. નિગમ ના વડોદરા બસપોર્ટ ખાતે નિગમ ના કર્મચારીઓ દ્વારા એક ભવ્ય તિરંગા રેલી નું આયોજન ડેપો મેનેજર શ્રીમતી પાયલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ વડોદરા ડેપો ખાતે કરવા માં આવ્યું હતું,કામદારો ના અનેરા ઉત્સાહ […]

આંતકીઓ સતત જાગતા રહેવા ટ્રેમેડોલ ડ્રગ્સ વાપરે છે ટ્રેમેડોલ દવાઓનું ઉત્પાદન ભારતમાં પ્રતિબંધિત છે. ટ્રેમેડોલ ડ્રગ્સનો ઉપયોગ આઇએસઆઇએસના આંતકીઓ થાક ઓગાળવા અને સતત જાગતા રહેવા માટે કરતાં હોવાનું ભુતકાળની ઘટનાઓમાં જણાવા મળ્યું છે. ત્યારે એલાયન્સ ફાર્મામાં તેના રો-મટિરિયલના વિપુલ જથ્થો મળી આવતાં તેનું ઉત્પાદન કરી ભારતમાં અન્યત્ર કે વિદેશમાં મોકલવામાં […]

ભરૂચના શક્તિનાથ સર્કલ પાસેથી પાંચ દિવસ પહેલા ચોરી થયેલી મોપેડ ચોરીનો ગુનો એ ડીવીઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે મોપેડ ચોરીમાં લોઢવાડના ટેકરા પર રહેતા મોપેડ ચોર ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ પોલીસ મથકના પીઆઈ વી.યુ.ગડરીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા શારૂ પોલીસ […]

પત્રકાર ગૌતમ ડોડીઆ સામે થયેલી ફરીયાદમાં કાવતરાની આશંકા, તલસ્પર્શી તપાસ જરૂરી ભરૂચ ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35 થી વધુ વીડિયો વાયરલ થયા હતા. આ વાયરલ વીડિયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારી દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકોને નિવેદન લખાવવા […]

મારું ભરૂચ ભવ્ય ભરૂચ.. અને સમગ્ર ભરૂચ જિલ્લામાં સચોટ સાચી અને નગરજનોની સમસ્યા પત્રકારોના માધ્યમથી પીરસનાર એટલે હારૂન પટેલ.. ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ એક લોકલ ચેનલ સાથે કેમેરામેન તરીકે જોડાયેલા હારુન પટેલની પત્રકારત્વની કામગીરી સમગ્ર ભરૂચ જિલ્લાના નગરજનો માટે આવકારદાયક સાબિત થયો હતો હારૂન પટેલ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી નગરજનોની […]

Breaking News

error: Content is protected !!