વાગરા તાલુકાના ભેંસલી નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના લેબર કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતાં આપઘાત કર્યો હોવાની ખબરથી ચકચાર મચી ગઇ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવતા ભેન્સલી ગામ નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝનો લેબર કોન્ટ્રાક્ટ ચાલતો હતો અને તેના પ્રોપરાઇટર ગણેશ […]
Year: 2024
વડોદરા ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલના પુત્રને રાષ્ટ્રીય સ્તરે સ્વીમીંગ માં સારો દેખાવ બદલ ૩ લાખ ની સ્કોલરશપિ અપાઇ..સ્પોંટસ ઓથોરીટી ઓફ ગુજરાત ની વડોદરા એકેડમી માં વિવેકસિંહ બોરલીયા પાસે તાલીમ લઇ રહેલ છે.વડોદરા ગ્રામ્યના પોલીસ કોન્સટેબલ ના પુત્ર રૂદ્રસિંહ વિજયસિંહ ગોહિલ ને સ્વીમીંગ / બાયથલોન /ટ્રાયથલોન / દરીયાઇ તરણ ર્સ્પધામાં રાષ્ટ્રીય કક્ષાએ […]
લોકહિત એજ્યુકેશન એન્ડચેરીટેબલ ટ્રસ્ટ, કણજરી (તા નડીઆદ જિલ્લો ખેડા )સંચાલિત જૂન 2024 થી નવી શરૂ થતી સરદાર પટેલ યનિવર્સિટી વિદ્યાનગર સંલગ્ન AMAN COMMERCE. COLLEGE(ACC) ના સંપૂર્ણ સંચાલન તેમજ તેની દેખરેખ તથા કોલેજ નાં અભ્યાસ તથા વહીવટી કામગીરી તેમજ એકેડેમિક કાર્યો તથા સ્ટાફ ભરતી ની પ્રક્રિયા ઉપરાંત કોલેજ માટે પ્રચાર પ્રસાર […]
વિધાર્થીઓમાં નવું જાણવાની ધગસ પેદા થાય, શૈક્ષણિક નોલેજની સાથે સાથે જનરલ નોલેજમાં વધારો થાય તેવા ઉમદા હેતુની સાથે મદ્રસા જામેઆ અરબિયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત મદ્રસા હાઈસ્કૂલ આણંદમાં તા.6 અને 7 જાન્યુઆરી, ૨૦૨૪નાં રોજ મંડળના પ્રમુખ વહોરા મુહમ્મદ અફઝલ મૌલાના અબ્દુલહક્ક મેન્સન સાહેબની સર્વસંમતીથી કચ્છ,માંડવી, અંજારનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો. આ પ્રવાસમાં […]
પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અજયકુમાર તોમર સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે હેતુથી ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે, જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમીશ્નર સા.શ્રી કે.એન.ડામોર […]
ભરૂચ નારાયણબાપુ આશ્રમ ખાતે નારાયણ વિદ્યાલયના વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓ એક હજાર એકત્રીસ શૈક્ષણિક પ્રોજેકટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સાથે સાથે નારાયણ વિદ્યાલય ના બાળકો કરાટે સ્પર્ધામાં વિજેતા બન્યા હતા જેમાં ખંભાતા ધ્રુવ, ખંભાતા આર્યન (ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ), યજ પરમાર ( બ્રોન્ઝ મેડલ), ઋત્વી મહેતા અને શ્રેયા મહેતા […]
અંકલેશ્વર,તા.બોડી બિલ્ડીંંગ એન્ડ બેસ્ટ ફીઝીકસ એસોસીએશન ભરૂચ દ્ધારા સતત ત્રીજા વર્ષે પણ બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે અંકલેશ્વર ખાતે આવેલ મોદીની વાડી, મોદી નગર, હાંસોટ રોડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ જીમના ટે્રનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડીંરને આ […]
મૂળ ભરૂચના અમેરિકા સ્થિત ડોક્ટર દંપતિ એ સંસ્થાના સ્થાપક સાથે ભરૂચ આવી બાળકોને નિઃશુલ્ક સારવાર આપીઅસ્મિતા ના મનોદિવ્યાંગ બાળકો તથા ગુરુકુલમ જ્ઞાન વર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પ નું આયોજન કરેલ છે. સંસ્થા ના સ્થાપક પ્રવીણભાઈ પટેલ ના અમેરિકા ના મિત્ર ડૉ.રાજન જોષી (Lungs specialist, USA) ane ડૉ.શોભના જોષી (Pediatrician, USA) […]
******૦૭ મી જાન્યુઆરી ૨૦૨૪ રોજ યોજાનાર પરીક્ષામા ૧૬ પરીક્ષા કેન્દ્રો અને ૧૫૬ બ્લોક ઉપર ૩૭૨૨ ઉમેદવારો હાજરી આપશે**** *ભરૂચ જિલ્લામાં ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા-૧ અને વર્ગ-૨ તથા ગુ. નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે***** ભરૂચ – સોમવાર- ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી […]
ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.કારોબારી બેઠકનો મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા.બેઠકમાં 2024 ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા […]